શોધખોળ કરો

50 વર્ષના બુઢ્ઢા સાથે લગ્ન કરી ચૂકી છે આ એક્ટ્રેસ, જાણો કોણે કર્યો દાવો

1/10
2/10
3/10
4/10
 એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં ગહનાએ કહ્યું કે, અર્શી ખાન પર 10થી વધુ ગુનાહિત કેસ પેન્ડિંગ છે જેમાંથી બે પાકિસ્તાનમાં છે, 4 મહારાષ્ટ્રમાં અને ચાર દેશના બાકીના હિસ્સાઓમાં નોંધાયેલા છે. જેમાંથી ચાર કેસ ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજના અપમાન સંબંધિત છે. એક કેસમાં પાંચ નવેમ્બરના રોજ ચુકાદો આવશે.

5/10
6/10
7/10
8/10
ગહનાએ કહ્યું કે, અર્શી ખાનનો દાવો છે કે તેના સંબંધ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે રહ્યા છે પણ તે ખોટું છે. તેણે આફ્રિદી સાથે મુલાકાત તો દૂર ક્યારેય ફોન પર વાત પણ કરી નહીં હોય. આફ્રિદી સાથે અર્શી ખાનના સંબંધ તો દૂર ક્યારેય મળી પણ નહી હોય.

9/10
ગહનાએ આરોપ લગાવ્યો હતો કે અર્શી ખાનની ઉંમર 32-33 વર્ષથી વધૂ છે અને તેણે ગેજ્યુએટ સુધી પણ અભ્યાસ કર્યો નથી. નોંધનીય છે કે ગહના અર્શી ખાનની સ્કૂલ ફ્રેન્ડ રહી છે. ગહનાએ ખુલાસો કર્યો હતો કે અર્શી ખાને 50 વર્ષના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે પરંતુ બિગ બોસમાં રહેવા માટે તે ખોટુ બોલી રહી છે.

10/10
મુંબઇઃ મોડલ અને એક્ટ્રેસ અર્શી ખાન પોતાના નિવેદન અને લાઇફને લઇને સતત ચર્ચામાં રહે છે. તે બિગ બોસ-11માં પોતાના બોલ્ડ નિવેદનોને લઇને પણ દર્શકોને પસંદ આવી રહી છે. જોકે આ વખતે અર્શી ખાન બિગ બોસને લઇને નહી પરંતુ ઘરની બહાર તેની લાઇફને લઇને થયેલા ખુલાસાઓને લઇને વિવાદમાં છે. અર્શી ખાનને સારી રીતે ઓળખતી મોડલ અને એક્ટ્રેસ ગહના વશિષ્ઠે અર્શી ખાનની લાઇફને લઇને અનેક રહસ્યો ખોલ્યા હતા. ગહનાએ દાવો કર્યો હતો કે અર્શી ખાન પોતાની ઉંમર, અભ્યાસ સહિત તમામ મુદ્દે ખોટું બોલી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget