શોધખોળ કરો
Advertisement
આતંકી હુમલાને લઈને આ જાણીતી સિંગરે કહ્યું- ‘યુવા હોત તો આર્મીમાં ચાલી જાત’
નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર બોલિવૂડ જગતમાં ગુસ્સો છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહી થયા હતા. સમગ્ર દેશ જવાનોની શહાદતને નમન કરી રહી છે. હવે જાણીતી ગાયક આશા ભોંસલેએ પણ જવાનોને શ્રદ્ધાંજલી આપી છે.
આશા ભોંસલેએ આ ઘટાના પર કહ્યું કે, આ ઘટા ખૂબ જ નિંદનીય છે. આપણી સેનાના જવાનો કારણે જ આપણે સુરક્ષિત છીએ. તેમણે કહ્યું કે, હું ખુદ તો કંઈ નથી કરી શકતી. પરંતુ જો હું યુવા હોત તો મિલેટ્રીતા ચાલી જાત. તેમમે આ દુઃખના સમયમાં જવાનોના પરિવારની સાથે ઉભા રહેવાની અપીલ કરી છે. માત્ર આશા ભોંસલે જ નહીં પરંતુ આતંકી હુમલાને જોઈને અન્ય બોલિવૂડ સ્ટાર્સ પણ ગુસ્સામાં છે અને સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે.
આતંકી હુમલોઃ શબાના આઝમી-જાવેદ અખ્તર પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- ‘ટુકડે ટુકડે ગેંગ’ના લોકો છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement