'Aashram' ફેમ અદિતી પોહનકર રિયલ લાઇફમા છે ફેશનિસ્ટા, પમ્મીની લેટેસ્ટ PHOTOSમાં દેખાયો ઇન્ટીમેટ અવતાર
તાજેતરમાં અદિતી પોહનકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકદમ ઇન્ટીમેટ તસવીરો શેર કરી છે, તેના હૉટ ફોટોશૂટની તસવીરોમાં એક્ટ્રેસ બ્રા અને પેન્ટ પહેરીને દેખાઇ રહી છે,
Aditi Pohankar: વેબ સીરીઝ એક્ટ્રેસ અદિતી પોહનકર અત્યારે સોશ્યલ મીડિયા સ્ટર બની ચૂકી છે, એમએક્સ પ્લેયર પર આવેલી વેબ સીરીઝ આશ્રમમાં તેના રૉલને લોકોએ ખુબ પસંદ કર્યા છે, અને આ કારણે એક્ટ્રેસનુ ફેન ફોલોઇંગ સતત વધી રહ્યું છે, તેને આશ્રમમાંથી સ્ટારડમ મળી ગયો છે. હાલમાં તે એક ઉભરતો સિતારો બની ચૂકી છે. પરંતુ ખાસ વાત છે કે ફિલ્મમાં ભલે તે સીધી સાદી દેખાતી હોય પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ હૉટ અને ફેશનિસ્ટ, સ્ટાઇલિશ એક્ટ્રેસ છે, આ વાતનો પુરાવો તેનુ ઇન્સ્ટાગ્રામ Instagram@aaditipohankar આપી રહ્યું છે. જુઓ
તાજેતરમાં અદિતી પોહનકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકદમ ઇન્ટીમેટ તસવીરો શેર કરી છે, તેના હૉટ ફોટોશૂટની તસવીરોમાં એક્ટ્રેસ બ્રા અને પેન્ટ પહેરીને દેખાઇ રહી છે, મદહોશ લૂકને પુરો કરવા માટે એક્ટ્રેસે વાળને ખુલ્લા રાખ્યા છે અને આંખો નશીલી રાખી છે.
View this post on Instagram
આશ્રમમાં પમ્મીનો બદલો -
બાબા નિરાલાના ચુંગાલમાંથી છુટીને પમ્મી પહેલાવાન (Aditi Pohankar) 'આશ્રમ'માંથી બહાર નીકળી તો ગઇ છે, પરંતુ એવા જાળમાં ફસાઇ ગઇ છે કે તેમાંથી પમ્મીનુ નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. પમ્મી સીધી સાદી સિમ્પલ લાઇફ જીવીને આમ તેમ ભાગી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે પમ્મીનો હૉટ એન્ડ સેક્સી અવતાર સામે આવ્યો છે.
View this post on Instagram
વેબ સીરીઝ શીમાં અદિતીનો હૉટ અવતાર -
પમ્મી પહેલાવાન ઉર્ફે અદિતી પોહનકરે વેબ સીરીઝ 'શી' સિઝન 2 માં જોવા મળી છે. આ વેબ સીરીઝના કેટલાય વીડિયો સામે આવ્યા છે, જેમાં પમ્મી પહેલાવાન રિવિલિંગ કપડાં પહેરીને ઇન્ટીમેટ સીન આપતી દેખાઇ રહી છે. પમ્મીનો આ લૂક તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. બાબા નિરાલાના આશ્રમની સીધી સાદી પમ્મી હવે સેક્સી અને હૉટ લૂક વાળી બની ગઇ છે.
View this post on Instagram
પમ્મી પહેલવાનના ભરપુર ઇન્ટીમેટ સીન્સ
શી વેબ સીરીઝમાં પમ્મી પહેલાવાન એક સીનિયર કૉન્ટેબલ ભૂમિની ભૂમિકા નિભાવી રહી છે. આ વેબ સીરીઝના ટ્રેલરમાં જોઇ શકાય છે કે પમ્મી પોતાના છેલ્લા મિશન પર નીકળી છે, આ મિશનમાં પોતાની ઓળખ બદલીને એટલી બૉલ્ડ થઇ જાય છે કે તેને એક પછી એક બૉલ્ડ અને ઇન્ટીમેટ સીનની ભરમાર આપી દીધી છે. પમ્મીએ આ વીડિયોને ખુદ શેર કર્યો છે, તેને કેપ્શનમાં લખ્યું- ભૂમિ બદલેગી યા ફિર જિંદગી ? લેકિન ઇતના જરૂર હૈ કે યે સબ અચ્છે કે લિયે હો રહા હૈ. જુઓ શી સિઝન 2 જે 17 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે વેબ સીરીઝ શીમાં એક્ટ્રેસ અદિતી પોહનકરે જબરદસ્ત ઇન્ટીમેટ સીન આપીને દર્શકોને જકડી રાખવાનો પ્રયાસ કર્યો છે.
View this post on Instagram
અસલ જિંદગીમાં આશ્રમ 3ની ભૂમિકામાં પમ્મીની જેમ તે સિમ્પલ બિલકુલ નથી, અને હંમેશાથી કિલર લૂકનો જલવો બિખેરતી રહે છે. અદિતી પોહનકર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના હૂસ્નના જલવાથી લાઇમલાઇટમાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે અદિતિ પોહનકરે 12-20 લાખ રૂપિયાની વચ્ચે ફી લીધી છે. ખાસ વાત છે કે, તેની તસવીર શેર થતાં જ વાયરલ થઇ જાય છે. બૉલ્ડ લૂકમાં ફેન્સે તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે કે આ આશ્રમની પમ્મી છે કે બીજુ કોઇ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો