શોધખોળ કરો

આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો?

ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

મુંબઈઃ ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં કુશલે લખ્યું હતું કે, તેના મોત માટે કોઈને પણ જવાબદાર માનવામાં ના આવે. કુશલના ખાસ ફ્રેન્ડ ચેતન હંસરાજે સ્વીકાર્યું હતું કે, કુશલ ડિપ્રેશનમાં હતો. ચેતને એમ પણ કહ્યું હતું કે, લગ્નજીવનમાં મુશ્કેલી હોવાથી કુશલ છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. હવે કુશલની પત્ની ઓડ્રે ડોલેએ એક અંગ્રેજી વેબસાઈટ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, તેનું નામ કારણ વગરનું લાવવામાં આવે છે. ઓડ્રેએ કહ્યું હતું, મને ખબર નથી પડતી કે શા માટે મારી પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. કુશલ આ સંબંધોને નિભાવી શક્યો નહીં. કુશલ પરિવારને લઈને ક્યારેય ગંભીર નહોતો. આટલું જ નહીં તે એક બેદરકાર પિતા હતો. મેં ક્યારેય કુશલને પુત્ર કિઆન સાથે વાત કરતાં રોક્યો નથી. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? કુશલ ક્યારેય લગ્નજીવનને ગંભીર લેતો નહતો. હું દીકરા કિઆન સાથે ફ્રાંસમાં ક્રિસમસ વેકેશન પર ગઈ હતી. મને ખબર નથી કે કુશલની આત્મહત્યા પાછળ મને કેમ જવાબદાર ઠેરવવામાં આવે છે? કુશલને કારણે અમારા સંબંધો નિષ્ફળ રહ્યાં હતા. આત્મહત્યા કરનાર TV અભિનેતા કુશલ પંજાબીની પત્ની ઓડ્રેએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? કુશલ પંજાબીએ યુરોપિયન ગર્લફ્રેન્ડ ઓડ્રે ડોલે સાથે ગોવામાં વર્ષ 2015માં લગ્નગ્રંથીથી જોડાયો હતો. કુશલના અંતિમ સંસ્કાર તથા પ્રાર્થના સભામાં ઓડ્રે હાજર રહી હતી.

ટોપ સ્ટોરી

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

Embed widget