Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
પાટણના રાધનપુરમાં ચૌધરી સમાજના સંમલેનમાં મોટી જાહેરાત. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મોટી જાહેરાત. અજમલભાઈ ચૌધરીને લઈ સમાજના સંમેલનમાં ચર્ચા બાદ મોટો નિર્ણય. સમાજના 10 આગેવાનની કમિટી બનાવી સલાહ પ્રમાણે કામ કરાયું. અજમલભાઈના ન્યાય માટેની રેલીઓમાં ન જોડાવવા શંકર ચૌધરીની અપીલ. વઢિયાર, જતોડા- પરગણા સમાજે રેલીમાં ન જોડાવવા કર્યો નિર્ણય. સમાજના લોકો આજ સાંજ સુધીમાં કહેશે તે પ્રમાણે ન્યાય અપાવવામાં આવશે.
પાટણના રાધનપુરમાં ચૌધરી સમાજના સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મોટી જાહેરાત કરી. અજમલભાઈ ચૌધરીને લઈને સમાજના સંમેલનમાં ચર્ચા બાદ એક મોટો નિર્ણય લેવાયો. સમાજના દસ આગેવાનોની કમિટી બનાવી, તેમની સલાહ મુજબ કામ કરવામાં આવ્યું. શંકર ચૌધરીએ અજમલભાઈના ન્યાય માટેની રેલીઓમાં ન જોડાવવા અપીલ કરી. વઢિયાર-જતુડા પરગણા સમાજે પણ રેલીમાં ન જોડાવવા માટે નિર્ણય કર્યો. સમાજના લોકો આજ સાંજ સુધીમાં જે કહેશે, તે પ્રમાણે ન્યાય આપવામાં આવશે તેવી વાત શંકર ચૌધરીએ કરી છે.




















