એવેન્જર્સ એંડગેમ બની રેકોર્ડ બ્રેકર, 2 દિવસમાં જ કમાણી 100 કરોડને પાર
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને શેર કરીને લખ્યું કે, ફિલ્મ બે દિવસમાં 100 કરોડને પાર કરી ગઇ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને શેર કરીને લખ્યું કે, ફિલ્મ બે દિવસમાં 100 કરોડને પાર કરી ગઇ છે. ફિલ્મે શુક્રવારે 53.10 કરોડ, શનિવારે 51.40 કરોડ રૂપિયાની કમાણી કરીને બે દિવસમાં 104.50 કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાવ્યું છે. ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 124.40 કરોડ છે. એક હોલીવુડ ફિલ્મ માટે આ શાનદાર આંકડા છે.#AvengersEndgame crosses ₹ 💯 cr in *2 days*... #Baahubali2 [#Hindi] crossed ₹ 💯 in *3 days* and so did the biggies from the *Hindi* film industry... #AvengersEndgame is all set to have the highest ever opening weekend... Boxoffice is on 🔥🔥🔥.
— taran adarsh (@taran_adarsh) April 28, 2019
તરણ આદર્શે લખ્યું કે, પ્રથમ વીકેન્ડમાં જ 150 કરોડની કમાણી નક્કી છે. અત્યાર સુધી આ રેકોર્ડ કોઇ પણ હિન્દી ફિલ્મે બનાવ્યો નથી. બે વર્ષ પહેલા આ ક્રેઝ બાહુબલી ફિલ્મ માટે જોવા મળ્યો હતો. પરંતુ એવેન્જર્સે નવો રેકોર્ડ બનાવી દીધો છે.#AvengersEndgame is rewriting record books... Puts up a HISTORIC total on Day 2... Eyes ₹ 150 cr+ weekend... No biggie from *Hindi* film industry has achieved the target so far... Fri 53.10 cr, Sat 51.40 cr. Total: ₹ 104.50 cr Nett BOC. India biz. Gross BOC: ₹ 124.40 cr.
— taran adarsh (@taran_adarsh) April 28, 2019
#Baahubali2 [#Hindi] rewrote the rules of the game exactly 2 years ago [April 2017]... Almost everyone felt that the records attained by the film will remain unchallenged/unsurpassable for a long, long time... But #AvengersEndgame is challenging it right now!
— taran adarsh (@taran_adarsh) April 28, 2019
#Baahubali2#SKTKS#Raazi#AvengersInfinityWar#Sanju#Stree#2Point0#UriTheSurgicalStrike#TotalDhamaal#LukaChuppi#Badla#AvengersEndgame What’s common, did you ask... Non-holiday releases ALL... Think about it!
— taran adarsh (@taran_adarsh) April 28, 2019