શોધખોળ કરો
સતત ચોથી ફિલ્મની સફળતા સાથે આ એક્ટર બૉલીવુડનો નવો સુપરસ્ટાર, જાણો વિગત
1/5

મુંબઇઃ બૉલીવુડમાં બહુ ઓછા એક્ટર હોય છે જે સતત હીટ ફિલ્મો આપીને સ્ટાર બનતા હોય છે. બૉલીવુડમાં સલમાન, શાહરૂખ, આમિર, બિગ બી જેવા એક્ટર્સની વચ્ચે હવે એક નવો એક્ટર પણ બહાર આવ્યો છે, જે છે આયુષ્યમાન ખુરાના.
2/5

આયુષ્યમાન ખુરાના અત્યારે બૉલીવુડના નવા સુપરસ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. ખુરાનાએ એકપછી એક એમ 4 ફિલ્મો હીટ આપી છે, જેમાં ‘બરેલી કી બર્ફી’, ‘શુભ મંગલ સાવધાન’, ‘અંધાધુન’ અને ‘બધાઈ હો’ સામેલ છે. એટલું નહીં હાલમાં 25 કરોડના નાના બજેટની ફિલ્મ ‘બધાઈ હો’ એ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.
Published at : 03 Dec 2018 11:39 AM (IST)
Tags :
Ayushmann KhurranaView More





















