શોધખોળ કરો

BAFTA Award 2023: Cate Blanchettએ જીતી શ્રેષ્ઠ અભિનેત્રીની ટ્રોફી, આ રહી પુરસ્કાર વિજેતાઓની સંપૂર્ણ યાદી

BAFTA Award 2023: બાફ્ટા એવોર્ડ નાઇટ અદભૂત હતી. કેટ બ્લેન્ચેટે અગ્રણી અભિનેત્રીની ટ્રોફી જીતી, જ્યારે ઓસ્ટિન બટલરે શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ જીત્યો.

BAFTA Award 2023: BAFTA અથવા બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સની 76મી એડિશન સાઉથબેંક પર લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાઈ હતી. દિલચસ્પ વાત એ છે કે કેટ બ્લેન્ચેટ (TÁR), ઓસ્ટિન બટલર, (એલ્વિસ), એડવર્ડ બર્જર (ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ) અને બીજા અન્ય નામ એવોર્ડ સિઝનના ફેવરિટ રહ્યા. એ તેમણે રિચર્ડ ઇ. ગ્રાન્ટ દ્વારા આયોજિત સ્ટારર ઇવેંટમાં બાફટા ટ્રોફી મેળવી

Cate Blanchettએ જીતી શ્રેષ્ઠ અભિનેત્રીની ટ્રોફી

રેડ કાર્પેટ પર કેમ્બ્રિજના ડ્યુક અને ડચેસની એન્ટ્રી સાથે ઇવેંટની શરૂઆત થઈ. એરિયાના ડેબોઝ, એડી રેડમાયને, જેમી લી કર્ટિસ અને ડેરીલ મેકકોર્મેક સહિતના કેટલાક નોમિનીઝ પ્રેઝેટર્સ પછી પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન અને મિશેલ યોહ પહોંચ્યા હતા. રેડ કાર્પેટ પર એન્જલ બેસેટ, પેટ્રિક સ્ટુઅર્ટ, એમ્મા થોમ્પસન, જેસિકા હેનવિક અને ફેશન ડિઝાઇનર વેરા વાંગ પણ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા.

BAFTA એવોર્ડ 2023ના વિજેતાઓની સંપૂર્ણ યાદી

બેસ્ટ ફિલ્મ - ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ

લીડિંગ એક્ટ્રેસ - કેટ બ્લેન્ચેટ, "TÁR"

લીડિંગ એકટર- ઓસ્ટિન બટલર, એલ્વિસ

બેસ્ટ ડાયરેક્ટર - એડવર્ડ બર્જર, ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ

સહાયક અભિનેત્રી - કેરી કોન્ડોન, "ધ બંશીઝ ઓફ ઈનિશ્રિન"

સહાયક અભિનેતા - બેરી કેઓઘાન, "ધ બંશીઝ ઓફ ઈનિશ્રિન"

બેસ્ટ  કાસ્ટિંગ - એલ્વિસ

બેસ્ટ સિનેમેટોગ્રાફી - ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ

એડેપ્ટેડ સ્ક્રીનપ્લે - ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ, એડવર્ડ બર્જર, લેસ્લી પેટરસન, ઇયાન સ્ટોકેલ

એડિટિંગ- એવરીથીંગ એવરીવેર ઓલ એટ વંશ, પોલ રોજર્સ

સિનેમેટોગ્રાફી - ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ, જેમ્સ ફ્રેન્ડ

બેસ્ટ ડોક્યુમેન્ટરી - નવલ્ની (ડેનિયલ રોહર)

ઇઇ બાફ્ટા રાઇઝિંગ સ્ટાર એવોર્ડ - એમ્મા મેકી

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - કેથરીન માર્ટિન, એલ્વિસ

બ્રિટિશ શોર્ટ ફિલ્મ - એન આઇરિશ ગુડબાય

મેકઅપ અને હેર - એલ્વિસ; જેસન બેયર્ડ, માર્ક કુલિયર, લેવિસ કોલસ્ટન, શેન થોમસ

પ્રોડક્શન ડિઝાઇન - બેબીલોન; ફ્લોરેન્સિયા માર્ટિન, એન્થોની કાર્લિનો

સાઉન્ડ- – ઓલ ક્વાઇટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ; લાર્સ ગિન્ઝસેલ, ફ્રેન્ક ક્રુસ, વિક્ટર પ્રસિલ, માર્કસ સ્ટેમલર

ઓરીજનલ સ્કોર – ઓલ ક્વાઇટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ, વોલ્કર બર્ટેલમેન

આ પણ વાંચો: Marvelની સિરીઝમાં જોવા મળશે દેશી હીરો, Anil Kapoor જેરેમી રેનર સાથે કરશે એક્શન

Marvel: અનિલ કપૂરના તાજમાં એક નવું છોગું ઉમેરાયું છે. હા, તે ફરીથી હોલીવુડમાં ઝંપલાવા જઈ રહ્યો છે. આ વખતે અનિલ લોકપ્રિય માર્વેલ સ્ટાર જેરેમી રેનર સાથે વેબ સિરીઝમાં કામ કરવા જઈ રહ્યો છે. અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શોવિતા ધૂલીપાલા, તિલોત્તમા સોમ, શાશ્વત ચટ્ટોપાધ્યાય અભિનીત વેબ સિરીઝ 'ધ નાઈટ મેનેજર' તાજેતરમાં રિલીઝ થઈ છે. આ સિરીઝમાં અનિલના અભિનયએ દર્શકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું છે. આટલું જ નહીં 'બેન્ડિટ ક્વીન'ના પ્રખ્યાત નિર્દેશક શેખર કપૂર પણ બોલિવૂડ અભિનેતાના કામથી પ્રભાવિત છે. દિગ્દર્શકે 'ધ નાઈટ મેનેજર' વેબ સિરીઝ માટે અનિલની પ્રશંસા કરતા ટ્વિટ કર્યું છે.

શેખર કપૂરના ટ્વિટમાં ખુલાસો થયો છે

અનિલ કપૂરની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય ફિલ્મોમાંની એક મિસ્ટર ઈન્ડિયા શેખર કપૂર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, 'અનિલ કપૂર એક અભિનેતા તરીકે દરેક કામમાં ઝડપી થઈ રહ્યો છે. OTT પ્લેટફોર્મે તેને ઘણા નવા પ્રકારનું કામ આપ્યું છે." તેના જવાબમાં, અનિલે માર્વેલ સ્ટાર જેરેમી રેનર સાથે આંતરરાષ્ટ્રીય સીરિઝમાં કામ કરવાની જાહેરાત કરી. અનિલે ટ્વીટમાં લખ્યું, “OTT સંપૂર્ણપણે નવી શૈલી છે અને હું અહીં કામ કરીને ખૂબ જ ખુશ છું. હમણાં માટે, હું જેરેમી રેનર સાથે 'રિનવિશન' પર કામ કરવા આતુર છું."

2008માં અનિલ કપૂરે ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'થી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તે પછી તે હોલીવુડના સૌથી લોકપ્રિય સ્ટાર ટોમ ક્રૂઝ સાથે ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલઃ ઘોસ્ટ પ્રોટોકોલ'માં જોવા મળી હતી. તેણે અમેરિકન થ્રિલર સિરીઝ '24'માં કામ કર્યું હતું. બાદમાં, અનિલે આ સીરિઝના હિન્દી વર્ઝનમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસPatidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત
TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Embed widget