શોધખોળ કરો
PICS: 'બાહુબલી 2'એ રીલિઝ થતા પહેલા જ તોડી નાખ્યો રેકોર્ડ, જાણો કેટલા બનાવ્યા પૈસા
1/5

પ્રોડક્શન ટીમના નજીકના સૂત્રોએ ઈંટરનેશન બિઝનેસ ટાઈમ્સને માહિતી આપી કે, . બાહુબલી-2ના હિંદી વર્ઝનના સેટેલાઈટ રાઈટ્સ સોની ટીવીને વેચવામાં આવ્યા છે. જેની માટે 51 કરોડ રૂપિયા પ્લસ ટેક્સ ચૂકવવામાં આવ્યા છે. કોઈ પણ ભારતીય પ્રાદેશિક ફિલ્મના ટીવી રાઈટ્સ માટેની આ સૌથી મોટી રકમ છે અને આટલા પૈસા આજ સુધી કોઈ પણ પ્રાદેશિક ફિલ્મ માટે ચૂકવાયા નથી.
2/5

અહેવાલો એવા પણ હતા કે બીજા ભાગ માટે ફિલ્મ મેકર્સે ઓવર-સી રાઈટ્સ માટે 50 કોરડ માગ્યા છે. આ ભાગમાં કટ્ટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનો જવાબ છે. બાહુબલી-2 28 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થશે.
Published at : 19 Oct 2016 11:13 AM (IST)
View More





















