શોધખોળ કરો
ટૂંક સમયમાં આવશે 'બાહુબલી'ની પ્રિક્વલ, આ કલાકાર પર આધારિત હશે ફિલ્મ
1/5

'બાહુબલી' ની પ્રિક્વલને ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. હાલમાં જ દેવ કટ્ટા તેમની ફિલ્મ 'પ્રસ્થાનમ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં નજર આવશે.
2/5

રાજામૌલી સરે આ સીરિઝ દ્વારા સ્ટોરી ટેલિંગની નવી રીત દર્શકોને રજૂ કરી હતી. હું ખુશ છું કે 'ધ રાઇઝ ઓફ શિવગામી' માટે અમે બંને સાથે મળીને કામ કરીશું.
Published at : 07 Jul 2018 07:59 AM (IST)
View More





















