શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફિલ્મ BALAની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી, આયુષ્માને શું કહ્યું ? જાણો
ફિલ્મ ‘બાલા’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધો છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદ અત્યાર સુધી વર્લ્ડવાઈડ 100 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે.
મુંબઈ: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘બાલા’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આયુષ્માનની આ સાતમી હીટ ફિલ્મ છે. એટલું જ નહીં તે આગામી સમયમાં વધું સારી ફિલ્મો કરવા માંગે છે.
ફિલ્મ ‘બાલા’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધો છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદ અત્યાર સુધી વર્લ્ડવાઈડ 100 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે.
આયુષ્માન ખુરાનાએ કહ્યું કે, મારામાં બહેતરીન ફિલ્મો કરવાની ભૂખ છે. આ કંઈક એવું છે જે મને એક એક્ટર તરીકે સારી, નવી ફિલ્મો તલાસ કરવા માટે સંચાલિત તથા પ્રેરિત કરે છે. ખુરાનાએ આગળ કહ્યું કે, તમે પોતાની સફળતાઓના માધ્યમથી ઘણું બધું શીખો છો અને હાલના સમયે મને શીખવ્યું છે કે ફિલ્મની કહાનીઓ એ સ્તરે આગળ લઈ જવી જોઈએ અને અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવી જોઈએ કારણ કે કોઈ ના કોઈ પ્રકારે મારા સિનેમાં બ્રાન્ડનો પ્રયાય કંઈક એવા જ બની ગયા છે જે સામાજીક બદલાવ માટે બને છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion