શોધખોળ કરો
કપિલ શર્માના શોને લાગ્યો મોટો ઝટકો, BARC રેટિંગમાં આ શો બન્યો નંબર વન, જાણો
1/3

આ પહેલા કપિલ શર્માનો શો ત્રીજા નંબર પર હતો પરંતુ આ સપ્તાહે આ શો પાંચમાં નંબરે આવ્યો છે. જ્યારે છઠ્ઠા નંબરે કુંડલી ભાગ્ય અને સાતમાં નંબરે માઇથોલોજિકલ શો રાધા કૃષ્ણ છે. ઉપરાંત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરીએ તો 7માં નંબરેથી ખસીને 8માં નંબરે આવ્યો છે.
2/3

રિપોર્ટ્સ મુજબ ટીઆરપીના મામલે આ વખતે પણ સ્ટંટ બેસ્ડ રિયલિટી શો 'ખતરો કે ખિલાડી 9' ટોપ પર છે. આ શો સતત ત્રીજા સપ્તાહે ટીઆરપીના મામલે ટોચ પર રહ્યો છે. જ્યારે સુરભી જ્યોતિ અને પર્લવી પુરીનો 'નાગિન 3' બીજા નંબર પર રહ્યો છે. ઉપરાંત શિવાંગી જોશી અને મોહસિન ખાનનો શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. જ્યારે શિલ્પા શેટ્ટી કુંદ્રાનો 'સુપર ડાન્સ 3' ચોથા નંબરે રહ્યો છે.
Published at : 31 Jan 2019 09:23 PM (IST)
View More





















