શોધખોળ કરો
આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ફિલ્મમાં બેડરૂમ સીન આપવા માટે પિતા પાસેથી માગી હતી મંજૂરી
1/4

‘મે તેમને ડરતા-ડરતા પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે ‘કરી શકે છે’ તેમની મંજૂરી મળતા હું સાતમા આસમાને હતી. તેમણે જણાવ્યું કે, ‘તુ મોટી અને સમજદાર થઈ ગઈ છે હવે એક્ટિંગમાં કરિયર પસંદ કરી શકે છે.’ તે દિવસે તેમણે મને જણાવ્યું હતું કે, તેમણે 19 વર્ષની વયે પંજાબથી ભાગી મુંબઈમાં એક્ટિંગમાં નસીબ અજમાવ્યું હતું તો હું ચોંકી ગઈ. તે દિવસે પિતા સાથેની તમામ ફરિયાદો દૂર થઈ ગઈ.’
2/4

સપનાએ જણાવ્યું કે,‘હું મારી જોબ અને લાઈફથી ખુશ હતી. મને સારી એવી સેલેરી મળતી હતી. આ સમયે ઈન્ડિયાથી એક ટીવી શો માટે ઓફર મળી. ત્યારે માતાને વાત કરી તો તેમણે કહ્યું કે- ‘તું પાગલ થઈ ગઈ છે કે પહેલા પિતાને પૂછ’ જે પછી મને યાદ આવ્યું કે આ પહેલા જ્યારે પિતાને વાત કરી તો તેઓ કેવા ભડક્યા હતા.’
Published at : 29 Sep 2018 10:50 AM (IST)
View More





















