Gym Pics: એક્સરસાઇઝ કરતાં-કરતાં જીમમાં એક્ટ્રેસે કરાવ્યું શાનદાર ફોટોશૂટ, ટૉન્ડ બૉડી ફિગર પર ફેન્સ ફિદા, જુઓ.....
નેહા મલિકે પોતાના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં જિમની જે તસવીરો શેર કરી છે, તેમાં જે કેમેરાની સામે એક્સરસાઇઝ ઓછી, પૉઝ વધુ આપતી દેખી શકાય છે.
Neha Malik: ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક પોતાની લેટેસ્ટ તસવીરોમાં જિમમાં એવા એવા પૉઝ આપતી દેખાઇ રહી છે, જેને જોઇને તમારો પણ પરસેવો છુટી જશે. આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. નેહા મલિક (Neha Malik) ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતુ નામ બની ચૂકી છે, અને સોશ્યલ મીડિયાની ન્યૂ સેન્સેશન પણ છે. તેની તસવીરોમાં આ વાત સ્પષ્ટ રીતે દેખી શકાય છે.
નેહા મલિકે પોતાના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં જિમની જે તસવીરો શેર કરી છે, તેમાં જે કેમેરાની સામે એક્સરસાઇઝ ઓછી, પૉઝ વધુ આપતી દેખી શકાય છે. ઓફકૉર્સ નેહા પહેલા જિમાં હાર્ડ વર્ક કરી ચૂકી હશે, ત્યારબાદ એકથી એક ચઢિયાતા કિલર પૉઝ ક્લિક કરાવ્યા હશે. નેહાની ટૉન્ડ બૉડી જોઇને અંદાજ લગાવી શકાય છે કે, તે જિમમાં કેટલો પરસેવો પાડતી હશે, જિમ આઉટફિટમાં તે ગજબની ગ્લેમ્રસ લાગી રહી છે. નેહા જિમમાં પરસેવો પાડે છે, અને તેની તસવીરો જોઇને સોશ્યલ મીડિયા યૂઝર્સનો પરસેવો છૂટી જાય છે. ઉલ્લેખનીય છે કે, નેહાએ જિમની તસવીરો શેર કરી છે, તે જુની છે, પણ નેહાને આનાથી મૉટિવેશન મળે છે.
નેહાએ ઇન્સ્ટાગ્રામ પર જિમની તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું- ''Hello September 💗 New Month, New Hope, New Beginnings 🙌💗''
View this post on Instagram
નેહા કેટલાય ભોજપુરી વીડિયો સૉન્ગમાં કામ કરી ચૂકી છે. પોતાની બૉલ્ડ ઇમેજના કારણે વધુ જાણીતી છે. ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav)ની સાથે નેહા (Neha Malik)નો સૉન્ગ વીડિયો ‘તેરે મેરે દરમિયાં’ ખુબ પૉપ્યૂલર થયુ હતુ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.......
Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?
INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત
WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે