શોધખોળ કરો

WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે

WhatsApp પોતાના યૂઝર્સ માટે એક જબરદસ્ત ફિચર લઇને આવ્યુ છે, આ ફિચર વૉટ્સએપ કૉલિંગ સાથે જોડાયેલુ છે. આ સ્માર્ટવૉચ કૉલ (WhatsApp Call)ને રિસીવ કરવાની સુવિધા આપે છે,

નવી દિલ્હીઃ WhatsApp પોતાના યૂઝર્સ માટે એક જબરદસ્ત ફિચર લઇને આવ્યુ છે, આ ફિચર વૉટ્સએપ કૉલિંગ સાથે જોડાયેલુ છે. આ સ્માર્ટવૉચ કૉલ (WhatsApp Call)ને રિસીવ કરવાની સુવિધા આપે છે, Reddit પર લાઇવ કેટલાક યૂઝર્સ રિપોર્ટ્સ અનુસાર, વૉટ્સએપનું આ લેટેસ્ટ ફિચર્સ Wear OS 3 પર કામ કરનારી વૉચીઝ માટે રૉલઆઉટ કરવામાં આવ્યુ છે, શરૂઆતમાં આ અપડેટ Samsung Galaxy Watch 4 અને Samsung Galaxy Watch 5 માટે રિલીઝ થયુ છે. આ સ્માર્ટવૉચ યૂઝર્સ હવે પોતાના કાંડા પર બાંધેલી ઘડિયાળથી જ વૉટ્સએપ વૉઇસ કૉલનો જવાબ આપી શકશે. 

એન્ડ્રોઇડ બીટા વર્ઝન માટે આવ્યુ અપડેટ - 
વૉટ્સએપનુ આ લેટેસ્ટ અપડેટ હાલમાં એન્ડ્રોઇડ બીટા વર્ઝન માટે આવ્યુ છે. આ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.22.19.11 અને 2.22.19.11 પર પહેલાથી એક્ટિવ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વૉટ્સએપ કૉલ આવવા પર સ્માર્ટવૉચમાં વૉટ્સએપનો લૉગો ડિસ્પ્લે થશે, જેથી યૂઝર મેન કૉલ કૉલ અને વૉટ્સએપ કૉલમાં ફરક કરી શકશે. 9 ટૂ 5 ગૂગલે પણ પોતાના રિપોર્ટમાં ગેલેક્સી વૉચ 5 માટે આવેલા આ નવા ફિચરને કન્ફોર્મ કર્યુ છે. 

કૉન્ટેક્ટ ડીટેલની નીચે દેખાશે વૉટ્સએપનો લૉગો -
Reddit પર યૂઝર્સે જે સ્ક્રીનશૉટ શેર કર્યો છે, તેને જોઇને કહી શકાય છે કે, ગેલેક્સી વૉચ 4 અને ગેલેક્સી વૉચ 5 માં યૂઝર્સ  વૉટ્સએપ કૉલ માટે એક અલગ યૂઝર ઇન્ટરફેસ (UI) દેખાશે, ઇનકમિંગ કૉલ દરમિયાન સ્માર્ટવૉચની સ્ક્રીન પર કૉલ કરનારાઓના કૉન્ટેક્ટ ડીટેલ્સની નીચે વૉટ્સએપનો લૉગો દેખાશે. તેને રિજેક્ટ કરવાનો પણ ઓપ્શન મળશે. 

આ પણ વાંચો....... 

Wheat Producer: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ બન્યો, હરિત ક્રાંતિને કારણે આ શક્ય બન્યું

Home Loan Rate Hike: આ બે મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, ફરી લોન થઈ મોંઘી, જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો

Horoscope today 2 september 2022 :મેષ, મિથુન, અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમામ રાશિઓનું રાશિફળ

Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?

INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત

WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget