શોધખોળ કરો

એક સમયે જાડી આ હીરોઈનનો હોટ અવતાર જોઈ તમે ચોંકી જશો, અક્ષય સાથે કામ કરવા ઉતાર્યું 30 કિલો વજન

1/7
રાત્રીનું ભોજન ભૂમિ 8થી 9ની વચ્ચે લે છે. સવારે પહેલા ભૂમિ એક પ્લેટ ગ્રીન સલાડ, નટ્સ લે છે. ત્યાર બાદ તે બ્રાઉન રાઈસની સાથે ગ્રિન્ડ ફિશ અથવા ચિકન લે છે.

2/7
સાંચે ચાર કલાકની આસપાસ ભૂમિ એક પ્લેટ સીઝનલ ફ્રેશ ફ્રૂટ અને ગ્રીન-ટી લે છે. ત્યાર બાદ તે બે કલાક વર્કઆઉટ કરે છે. તેમની સવારની એક્સરસાઈઝ હળવી હોય છે જ્યારે સાંજે તે જિમમાં પસીનો વહાવે છે. ક્યારેય ગ્રીન ટીની જગ્યાએ ભૂમિ ફ્રૂટ શેક પીવે છે.

3/7
સ્લિમ ફિટ દેખાવવા માટે ભૂમિ લંચમાં ભારતીય ભોજન લે છે. તેના લંચમાં મલ્ટીગ્રેનથી બનેલ બે રોટલી, દેશી ઘી, લીલી શાકભાજી, એક વાટકો દાળ અને એક ગ્લાસ છાસ સામેલ હોય છે. ભૂમિ દિવસભરમાં ચારથી પાંચ લિટર પાણી પીવે છે.

4/7
આમ ભૂમિ સવારનો નાસ્તો ખૂબ જ હેવી અને હેલ્થી કરે છે. કોઈક દિવસ આ નાસ્તાની જગ્યાએ ચણા, બાફેલું લીલું શાકભાજીની સાથે ચિકન અથવા માછલી તેના નાસ્તામાં સામેલ હોય છે.

5/7
ભૂમિની સવારની શરૂઆત 50ML એલોવેરા જ્યૂસથી અને એક ગ્લાસ ડિટોક્સ વોટરથી થાય છે. ત્યાર બાદ ભૂમિ એક કલાક એક્સરસાઈઝ કરે છે. એક્સરસાઈઝ કર્યા બાદ ત્રણ ઇંડાની ઓમલોટ, બે મલ્ટીગ્રેન બ્રેડ, એક ગ્લાસ સ્કિમ્ડ મિલ્ક, બે ચમચી દાડમના દાણા, સફરજનની 5 સ્લાઈસ અને પપૈયું બ્રેકફાસ્ટમાં લે છે.

6/7
આમ તો ભૂમિ અનેકવાર પોતાની ફિટનેસના સીક્રેટ્સ શેર કરી ચૂકી છે પરંતુ આ વખતે તેમણે તેની સંપૂર્ણ માહિતી પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેથી તમે પણ તેને ફોલો કરીને ફિટ અને સ્ટાઈલિશ બની શકો.

7/7
નવી દિલ્હીઃ પોતાની પ્રથમ ફિલ્મ દમ લગાકે હઈશામાં ભૂમિકા પેડનકેરનું વજન 85 કિલો હતો. જોકે હવે ભૂમિ પેડનેકર એકદમ સ્લિમ બની ગઈ છે. અભિનેત્રી ભૂમિને લાગ્યું હતું કે તેના માટે વજન ઉતારવું મુશ્કેલ છે. અલબત્ત, ભૂમિને આ ફિલ્મ માટે ઘણાં જ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા હતાં. Toilet- Ek Prem katha ફિલ્મને લઈને ચર્ચામાં આવેલ ભૂમિએ આ ફિલ્મ માટે સ્લિમ લુકથી બધાને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. પોતાની પ્રથમ ફિલ્મથી લઈને અત્યાર સુધીમાં ભૂમિકાએ 30 કિલો જેટલું વજન ઘટાડ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget