શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવામાનના બદલાતા મિજાજ અને અતિવૃષ્ટિને કારણે શહેરી વિસ્તારોમાં પૂરની સમસ્યા વ્યાપક બની છે. સુરત, વડોદરા, આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકથી લઈને ઉદ્યોગપતિઓ માટે ફ્લડ ઇન્સ્યોરન્સ (પૂર વીમો) એ માત્ર એક વિકલ્પ નહીં પરંતુ આર્થિક સુરક્ષાની કવચ બનીને ઉભરી રહ્યો છે. કાર, ટુ-વ્હીલર કે કોમર્શિયલ વાહનો પાણીમાં ડૂબી જવાથી થતા નુકસાનને કવર કરે છે. ગુજરાતનું વાર્ષિક જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અંદાજીત ₹30 હજાર કરોડ છે જેમાં પૂર ઇન્સ્યોરન્સ ક્લેઇમ 1500-2000 કરોડ સુધી હોવાનું ઈન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોનું કહેવું છે. ખાસકરીને ઇન્સ્યોરન્સ વખતે ગ્રાહકોની એક ભૂલ

કાર માલિકો ત્રણ મહત્વની બાબતો ધ્યાન રાખે:

1. એન્જિન ક્યારેય સ્ટાર્ટ ન કરવું: પાણીમાં ડૂબેલી કારને ચાલુ કરવાની ભૂલ ક્યારેય ન કરો. જો પાણી એન્જિનમાં જશે (હાઈડ્રોલોક થશે), તો સ્ટાન્ડર્ડ પોલિસી હેઠળ ક્લેમ સીધો રિજેક્ટ થઈ જશે
2. કારને ધક્કો મારીને સેલ્ફ ન મારવોઃ ગાડી ચાલુ કર્યા વિના તેને માત્ર ગેરેજ સુધી ખસેડવી હોય તો ટોઇંગ કરાવો.
૩. સર્વેયરને દેખાડયા વગર રિપેરિંગ શરૂ ન કરવું: વીમા કંપનીનો સર્વેયર આવી ગાડી તપાસે નહીં તે પહેલાં એન્જિન ખોલાવવું કે રિપેરિંગ ન કરાવવું

2. ઇન્સ્યોરન્સ કંપનીને તુરંત જાણ કરોઃ પૂરની ઘટનાના 24 થી 48 કલાકની અંદર ક્લેમ રજિસ્ટર કરી દો.
3. ટોઈંગ સર્વિસનો ઉપયોગ કરો: કંપનીના રોડસાઈડ આસિસ્ટન્સ અથવા પ્રોફેશનલ ક્રેન દ્વારા જ કારને અધિકૃત ગેરેજ સુધી પહોંચાડો.
4. ઓથઓરાઇઝ્ડ ગેરેજ જ પસંદ કરો: શક્ય હોય તો વીમા કંપનીના નેટવર્ક ગેરેજ/કેશલેસ ગેરેજમાં જ ગાડી લઈ જવી.

કાર માલિકોએ શું કરવું જોઈએ:

તુરંત ફોટા અને વીડિયો પાડોઃ પાણી કેટલું ભરાયું હતું અને કાર ક્યાં સુધી ડૂબેલી હતી તેના ફોટા-વીડિયો લો.

ભારતમાં પૂર વીમાનું માર્કેટ

.ભારતમાં વાર્ષિક જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ₹3.2 થી ₹3.6 લાખ કરોડ આસપાસ છે. ભારતમાં મોટા પૂર કે ચક્રવાત વખતે વીમા કંપનીઓ વાર્ષિક ₹5000 કરો ડના પર સંબંધિત ક્લેમ ચુકવે છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget