શોધખોળ કરો

'બિગ બોસ 11' : રૂપિયા કમાવવા માટે કન્ટેસ્ટન્ટે કરવા પડશે આ કામ...

1/6
 મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર શોની પ્રથમ લેલિબ્રિટી કન્ટેસટન્ટ બની ગઈ છે.

2/6
જણાવીએ કે, હાલમાં જ કલર્સ ટીવી તરફતી આ શોનો નવો પ્રોમો પણ જારી કરવામાં આવ્યો છે. નવા પ્રોમોમાં સલમાન ખાનના પડોશી તેનું રહસ્ય ખોલતા જોવા મળી રહ્યા છે.

3/6
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વખતે શોના કન્ટેસટન્ટે અંધારામાં પણ રહેવાનું રહેશે અને અંધારાથી બચવા માટે કન્ટેસટન્ટને મીણબત્તીની મદદ લેવાની રહેશે.

4/6
ઇન્ટરટેનમેન્ટ પોર્ટલ બોલીવુડ લાઈફે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે, આ વખતે કન્ટેન્ટન્ટ ટાસ્ટ દ્વારા શોમાં રૂપિયા કમાઈ શકશે. તેના માટે કન્ટેસ્ટન્ટને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે, જેનું કામ સમાન વેચવા અને ખરીદવાનું રહેશે.

5/6
એ પાત પહેલા જ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે પણ શોમાં સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટની સાથે કોમનર્સ (સામાન્ય વ્યક્તી)ને પણ ઘરનો ભાગ બનાવવામાં આવશે. પરંતુ નિર્માતાઓએ આ વખતે કોમનર્સને ફી ન આપવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ઘરમાં કોમનર્સને રૂપિયા કમાવવાની તક આપવામાં આવશે.

6/6
જાણીતા રિયાલિટી શો બિગ બોસ 11 ટૂંકમાં જ નાના પડદે શરૂ થવા જઈ રહ્યો છે. વિતેલી કેટલીક સીજનથી આ શોની ટીઆરપી સતત ઘટતી જઈ રહી છે, એવામાં આ વખતે શોના નિર્માતાઓએ ઘણાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ વખતે આ શોમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget