શોધખોળ કરો
'બિગ બોસ'માં પહેલા જ દિવસે સલમાને આ બે હૉટ ગર્લ્સને કરી દીધી બહાર, જાણો શું છે કારણ?
1/4

પહેલા જ દિવસે બિગ બૉસના ઘરમાં ફાઇટ શરૂ થઇ ગઇ અને બે કન્ટેસ્ટન્ટને શૉમાંથી બહાર થઇ જવું પડ્યું. કૃતિ વર્મા, સુરભી રાણા અને રોશની બનિક તથા મિતલ જોશી આ બધા કન્ટેસ્ટનેટન્ટ બિગ બૉસના આઉટ હાઉસમાં રહી રહ્યાં હતાં.
2/4

શૉના લૉન્ચ પહેલાજ ચાર કન્ટેસ્ટન્ટ આઉટ હાઉસમાં એન્ટર થયા હતા. જોકે આમની એન્ટ્રી થશે કે નહીં તેનો પુરેપુરો નિર્ણય ઓડિયન્સના હાથમાં હતો. આ લડાઇની વચ્ચે ફૈટફાઇટ જોવા મળી. વધારે વૉટ મેળવનારા બે કન્ટેસ્ટન્ટ કૃતિ વર્મા અને રોશમી બનિક રહ્યાં, જ્યારે સુરભી રાણા અને મિતાલી જોશી શૉમાંથી બહાર થઇ ગયા.
Published at : 17 Sep 2018 10:08 AM (IST)
View More





















