શોધખોળ કરો
Advertisement
બિગ બોસ 13: અભિનેતા સલમાન ખાને સાફ કર્યા વાસણ, વીડિયો વાયરલ
સલમાન ખાન સ્પર્ધકના કામ ન કરવાથી એટલા ગુસ્સે થઈ જાય છે કે એમણે ઘરની અંદર જવાનો નિર્ણય લીધો હતો.
મુંબઈ: બિગ બોસ 13ના ઘરમાં સતત ઝઘડો જોવા મળી રહ્યો છે. ઘરમાં કામને લઈને સૌથી વધારે લડાઈ થતી જોવા મળી રહી છે. સલમાન ખાન સ્પર્ધકના કામ ન કરવાથી એટલા ગુસ્સે થઈ જાય છે કે એમણે ઘરની અંદર જવાનો નિર્ણય લીધો હતો.
સલમાન ખાન ઘરમાં જઈને સાફ સફાઈ કરવાની શરૂ કરી દીધું છે. સલમાનના આ રિએક્શનને જોઈને સલમાન ખાનને સોરી બોલી રહ્યા હતા, પરંતુ સલમાને ગુસ્સામાં કામ શરૂ કરી દીધું. કલર્સ તરફથી પોસ્ટ કરેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. સલમાન ખાન સાફ સફાઈ કરે છે અને કિચનમાં વાસણ સાફ કરતા નજર આવી રહ્યા છે. હવે અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે સલમાન ખાન ઘરમાં કેવી રીતે કામ કરવા પહોંચી જાય છે. જોકે, વીડિયોના કેપ્શનમાં કલર્સે લખ્યું છે કે ઘરવાળાની કમચોરીના કારણથી સલમાન ખાને સાફ-સફાઈ કરવાનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement