શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss 14: ફિનાલેની રેસમાંથી બહાર થઈ આ કન્ટેસ્ટન્ટ, બિગ બોસ ઘરમાં સ્ટ્રોગ પ્લેયર હતી
બિગ બૉસ સિઝન 14ના ઘરમાં ફિનાલેમાં ટોપ 4માં જગ્યા બનાવનારી નિક્કી તંબોલી બહાર થઈ ગઈ છે.
મુંબઈ: ટેલિવીઝનના રિયાલિટી શો બિગ બૉસ સિઝન 14ના ઘરમાં ફિનાલેમાં ટોપ 4માં જગ્યા બનાવનારી નિક્કી તંબોલી બહાર થઈ ગઈ છે. નિક્કીનો સફર સમાપ્ત થઈ ગયો છે. એન્ટરટેઈનિંગ અને શાનદાર રમત બાદ પણ નિક્કીને ઓછા વોટના કારણે બિગ બોસમાંથી બહાર થવું પડ્યું. જોમાં બે નવા કન્ટેસ્ટન્ટ વિકાસ ગુપ્તા અને રાખી સાવંતની એન્ટ્રી થઈ ગઈ છે.
નિક્કીના એવિક્ટ થવા પર બિગ બોસના દર્શકો સોશિયલ મીડિયા પર પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. બિગ બોસના ઘણા એક્સ કન્ટેસ્ટેન્ટ જેવા કે કામ્યા પંજાબી, શૈફાલી બગ્ગા, દેવોલિના ભટ્ટાચાર્જી ડાયંડ્રા સોરેસ અને મનુ પંજાબી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અને બધા નિક્કને મિસ પણ કરી રહ્યાં છે. શોના એક્સ કન્ટેસ્ટેન્ટનું પણ કહેવું છે કે, નિક્કી તંબોલીનું ઘરમાંથી બહાર થવું આશ્ચર્યજનક વાત છે.
તાજેતરમાં જ કામ્યા પંજાબીએ એક ટ્વીટ કરી હતી કે, ‘મે ખરેખર ખૂબજ ઈન્જોય કર્યું અને સાથે જ હું તમને જોવા માટે દરરોજ શોને જોતી હતી. તને મારા તરફથી ખૂબજ પ્રેમ અને ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ. ’ તેના બાદ કામ્યાના ટ્વીટ પર દેવોલિનાએ પણ પોતાનું રિએક્શન આપ્યું અને લખ્યું કે, નિક્કી તમે મને શો દરમિયાન ઘણો ગુસ્સો અપાવ્યો અને ક્યારેક ક્યારેક ઈરિટેટ પણ કર્યું અને ખરેખર ઘરમાં આ જ તો હોવું જોઈ. તું ખૂબજ સારુ રમી.
શૈફાલી બગ્ગાએ લખ્યું કે, મારા પ્રમાણે આ સારુ નથી થયું. નિક્કી તબોલી ખૂબજ સ્ટ્રોગં પ્લેયર હતી અને તેને બિગ બૉસના ઘરમાં આગળ સુધી જવું જોઈતું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion