શોધખોળ કરો

Bigg Boss OTT 2: સલમાન ખાને શોનો નવો પ્રોમો કર્યો રિલીઝ, રિયાલિટી શોની સત્તા લોકોના હાથમાં?

સલમાન ખાનનો રિયાલિટી શો OTT પર આવવાનો છે. આવી સ્થિતિમાં શોનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. બિગ બોસ OTT 2 માં એલિમિનેશન અને સર્વાઈવલને લઈને એક નવી વાત સામે આવી છે.

Salman Khan Bigg Boss OTT 2: સુપરસ્ટાર સલમાન ખાને બિગ બોસની દરેક સીઝનથી ટીવી પર ધૂમ મચાવી છે.  આ વખતે સલમાન ખાન OTT પર પણ આવી જ ધમાલ મચાવવા જઈ રહ્યો છે. અગાઉ કરણ જોહર OTT બિગ બોસની સીઝન 1 હોસ્ટ કરી ચૂક્યો છે. પરંતુ આ શો લોકોને એટલો પસંદ આવ્યો ન હતો. આવી સ્થિતિમાં સલમાન ખાન આ વખતે OTT રિયાલિટી શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. હાલમાં જ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં એક ખાસ માહિતી પણ આપવામાં આવી છે.

View this post on Instagram
 
A post shared by JioCinema (@officialjiocinema)

સલમાન ખાને નવો પ્રોમો કર્યો રિલીઝ

શો બિગ બોસ ઓટીટી 2ને લઈને સલમાન ખાનનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં તે ચાહકોને મહત્વપૂર્ણ માહિતી આપતો જોવા મળી રહ્યો છે. પ્રોમોમાં સલમાન કહે છે કે 'ઈસ બાર ઈતની લગેગી, કી આપકી મદદ લગેગી' એટલે કે આ વખતે દર્શકો સીધા જ શોમાં સામેલ થશે. જોકે કેવી રીતે? આ એક મોટો પ્રશ્ન છે. છેવટે આ OTT રિયાલિટી શો લોકો સાથે કેવી રીતે જોડાશે તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે.

આ વખતે સર્વોચ્ચ સત્તા દર્શકોના હાથમાં હશે?

ખાસ વાત એ છે કે શોમાં દર્શકોને સંપૂર્ણ શક્તિ આપવામાં આવશે. પ્રોમો શેર કરતી વખતે આપવામાં આવેલી ખાસ માહિતી કેપ્શનમાં લખવામાં આવી છે- 'અમે બધા બિગ બોસને ફરી એકવાર લાવવા માટે તૈયાર છીએ. તમારા ફેવરિટ સલમાન ખાન સંપૂર્ણપણે તૈયાર છે. તમે  એટલે કે પ્રેક્ષકોને એટલી સત્તા આપવામાં આવશે કે તેઓ કોને હરાવશે અને કોને બચાવશે, આ બધું ફક્ત પ્રેક્ષકોના હાથમાં રહેશે.

શોમાં થશે મોટો ધમાકો

તમને જણાવી દઈએ કે આ વખતે શોમાં મોટો ધમાકો થવાનો છે. સલમાનના શોમાં જંગલની થીમ હશે, જેના કારણે શોમાં આવનારા સેલેબ્સ કમ્ફર્ટ ઝોનમાં બિલકુલ નહીં રહે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
Embed widget