શોધખોળ કરો

આર્મી ઓફિસરથી એક્ટર બનેલ બિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન, 52 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

એક્ટરના મોતની જાણકારી મળતાં લોકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

ભારતીય ફિલ્મો અને ટીવી શોના એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ આજે ખબર સામે આવી છે કે તેમનું નિધન થયું છે. બિક્રમજીત ઘણી ટીવી સીરિયલમાં અને ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ નિભાવી ચુક્યા છે.

અશોક પંડિતે ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે મેજર બિક્રમજીતની કોવિડના કારણે નિધનની ખબર સાંભળીને હું બેહદ દુઃખી છુ. એક રિટાયર્ડ આર્મી ઓફિસર, જેમણે ઘણી ફિલ્મો અને ટીવીમાં કામ કર્યુ તેમના પરિવારને મારી સંવેદના.

બિક્રમજીત કંવરપાલના મોતની જાણકારી મળતાં લોકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. કાસ્ટિંગ ડાયરેકટર અને ફિલ્મ નિર્માતા મુકેશ છાબરાએ પણ બિક્રમજિત કંવરપાલને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ટ્વિટર પર તેમની એક તસ્વીર સાથે ટ્વીટ કરી, શું ચાલી રહ્યું છે RIP.

ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ 2003માં બિક્રમજીતે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ‘પેજ 3’, ‘રોકેટ સિંહઃ સેલ્સમેન ઓફ ધ યર’, ‘આરક્ષણ’, ‘મર્ડર 2’, ‘2 સ્ટેટ્સ’, ‘ગાઝી અટેક’, ‘પાપ’, ‘અતિથિ તુમ કબ જાઓગે’, ‘હે બેબી’, ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું

ફિલ્મ ઉપરાંત ટીવી શોમાં પણ કામ કર્યું હતું, જેમાં ‘દીયા ઔર બાતી હમ’, ‘યે હૈ ચાહતે’, ‘દિલ હી તો હૈ’ તથા ‘24’ સાામેલ છે.

બિક્રમજીતનો જન્મ હિમાચલ પ્રદેશમાં આર્મી ઓફિસરના ઘરમાં થયો હતો. 2002માં તેઓ સેનામાંથી રિટાયર્ડ થયા હતા.

હિમાચલ પ્રદેશમાં સોલનમાં 1968માં જન્મેલ બિક્રમજીત કંવરપાલ ભારતીય સૈન્ય અધિકારી દ્વારકાનાથ કંવરપાલના દીકરા હતા જેમણે 1963માં કીર્તિ ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા. બિક્રમજીતને વર્ષ 1989માં ભારતીય સેનામાં કમિશન કરવામાં આવ્યા હતા અને તેઓ વર્ષ 2002માં ભારતીય સેનામાં એક મેજર તરીકે રિટાયર થયા હતા. એક્ટર બનવાનું તેમનું બાળપણથી સપનું હતું અને પોતાના આ સપનું તેમણે રિટાયર થયા બાદ પૂરું કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

Embed widget