શોધખોળ કરો

Turkey Earthquake: તુર્કીમાં તબાહી, રસ્તાઓ પર તબાહીના દ્રશ્યો, એક્ટ્રેસે માંગી મદદ, જણાવી દેશની હાલત

Birce Akalay: સોમવાર 6 ફેબ્રુઆરી 2023ના રોજ તુર્કી અને સીરિયામાં એક પછી એક ત્રણ ખતરનાક ભૂકંપ આવ્યા.તબાહીનું આ દ્રશ્ય જોયા બાદ તુર્કીની પ્રખ્યાત અભિનેત્રી Birce Akalayએ વિશ્વભરમાંથી મદદની અપીલ કરી છે.

Turkey Earthquake: Birce Akalayએ મદદ માટે વિનંતી કરતી એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું, 'અમને અલગ-અલગ સ્ત્રોતોથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. તબાહીની જગ્યાએ 9 કલાક પછી ફરી એક એવો જ ભયાનક ભૂકંપ આવ્યો. આપણે સમયથી રેસ લગાવી રહ્યા છીએ. અમારી શોધખોળ અને રેશક્યું કરવાની કોશિશ પૂરતી નથી. #HelpTurkey.

તુર્કીના રસ્તાઓ પર તબાહીના દ્રશ્યો

સોમવાર તુર્કીમાં વિનાશ લાવ્યો છે. સોમવાર 6 ફેબ્રુઆરી 2023ના રોજ તુર્કી અને સીરિયામાં એક પછી એક ત્રણ ખતરનાક ભૂકંપ આવ્યા. આ ભૂકંપની ઘટનાઓ બાદ સમગ્ર દેશની હાલત કફોડી બની ગઈ છે. શેરીઓમાં દર્દના દ્રશ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગભરાટ ફેલાયો છે. તબાહીનું આ દ્રશ્ય જોયા બાદ તુર્કીની પ્રખ્યાત અભિનેત્રી Birce Akalayએ વિશ્વભરમાંથી મદદની અપીલ કરી છે

Turkey Earthquake: તુર્કીમાં તબાહી, રસ્તાઓ પર તબાહીના દ્રશ્યો, એક્ટ્રેસે માંગી મદદ, જણાવી દેશની હાલત

અભિનેત્રીએ મદદ માટે વિનંતી કરી

બિર્સ અકાલેએ મદદ માટે વિનંતી કરતી એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું, 'અમને અલગ-અલગ સ્ત્રોતોથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. વિનાશના સ્થળે 9 કલાક પછી ફરી એક એવો જ ભયાનક ભૂકંપ આવ્યો. જેના કારણે 2861 ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. 3 એરપોર્ટ બિનઉપયોગી બની ગયા છે. તે વિસ્તાર અને તેની આસપાસના ગામો સુધી જમીન માર્ગે પહોંચવું મુશ્કેલ છે. આ સંખ્યામાં હજુ વધારો થવાની સંભાવના છે. અત્યારે અંધારું છે અને હિમવર્ષા પણ વધશે. આપણે સમય સાથે રેસ લગાવી રહ્યા છીએ. અમારી શોધ અને બચાવ પ્રયાસો પૂરતા નથી. #HelpTurkey.પોતાની પોસ્ટના કેપ્શનમાં અભિનેત્રીએ વધુમાં લખ્યું કે 'વિજળી નથી, કનેક્ટિવિટી નથી, કુદરતી ગેસ નથી, શોધ અને બચાવ નથી, અમે અમારા લોકોને બચાવી શકતા નથી.'

 એક્ટ્રેસે જણાવી દેશની હાલત

6 ફેબ્રુઆરીએ તુર્કીમાં ત્રણ આઘાતજનક આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો સોમવારે સવારે 4.15 કલાકે ગાઝિયાટેપમાં આવ્યો હતો. આ સ્થળ સીરિયાની સરહદથી 90 કિલોમીટર દૂર છે. રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા 7.5 થી 6.0 હતી. આ ભૂકંપના કારણે 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તેમની નીચે હજારો લોકો ફસાયેલા છે, જેમાંથી લગભગ 2500 નાગરિકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. બચાવ અને રાહત કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી છે.

View this post on Instagram
 
A post shared by BirceAkalay (@birceakalay)

ભારત મદદ કરશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા દ્વારા તુર્કીને તાત્કાલિક સહાયના મુદ્દા પર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે એનડીઆરએફ અને મેડિકલ ટીમને શોધ અને બચાવ કામગીરી માટે તુર્કી મોકલવામાં આવશે. આ સાથે રાહત સામગ્રી પણ વહેલી તકે તુર્કી મોકલવામાં આવશે. NDRFની બે ટીમોમાં 100 જવાન હશે. જેમાં ડોગ સ્ક્વોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ટીમો તેમની સાથે જરૂરી સાધનો પણ લઇ જશે. મેડિકલ ટીમમાં ડોકટરો, અન્ય સ્ટાફ અને આવશ્યક દવાઓ લઈ જવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Embed widget