શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શત્રુધ્ન સિન્હાએ ટ્વીટ કરીને પાર્ટી છોડવાના આપ્યા સંકેત, કર્યો પીએમ મોદી પર એટેક
પટનાઃ લોકસભા ચૂંટણી 2019 પહેલા ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુધ્ન સિન્હાએ મોટી જાહેરાત કરી છે. પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા તેમને સંકેત આપ્યા છે કે તે પાર્ટી છોડી દશે. આ દરમિયાન તેમને ઇશારા ઇશારામાંજ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.
પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેમને લખ્યુ છે, જે વાયદાઓ કર્યા તે હજુ સુધી પુરા નથી થયા, હું આશા અને પ્રાર્થના કરુ છુ કે જલ્દીથી વાયદાઓ પુરા થાય. શત્રુધ્ન સિન્હાએ કહ્યું, ''મોહબ્બત કરને વાલે કમ ન હોંગે, (શાયદ) તેરી મહેફિલમે હમ ન હોંગે.''
ઇશારા ઇશારામાં પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે, ''સર, દેશ તમારુ સન્માન કરે છે, પણ નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસની કમી દેખાઇ રહી છે.''past are still to be fulfilled. Hope, wish & pray, though I may not be with you anymore - "Mohabbat karne vaale kam na honge, (shayad) teri mehfil mein lekin hum na honge".
— Shatrughan Sinha (@ShatruganSinha) March 15, 2019
નોંધનીય છે કે, પટના સાહિબના બીજેપી સાંસદ અને એક્ટર શત્રુધ્ન સિન્હા છેલ્લા કેટલાય સમયથી પાર્ટી વિરુદ્ધ બોલી રહ્યાં છે. તેઓ અનેકવાર પાર્ટી અને પીએમ પર હુમલો પણ કરી ચૂક્યા છે.Sir, the Nation respects you, but the only thing the leadership lacks is credibility & trust factor. "Leadership jo kar rahi hai or jo kah rahi hai, kya log uspe vishwas kar rahein hain? Shayad nahin!" Any way it all seems to be too little and too late? Promises made in the
— Shatrughan Sinha (@ShatruganSinha) March 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion