શોધખોળ કરો

તનુશ્રી-નાના પાટેકર વિવાદમાં અક્ષય કુમાર ફસાયો, સાઈબર સેલમાં નોંધાવવી પડી ફરીયાદ, જાણો શું છે મામલો

1/3
 આ મામલે પોલીસનું કહેવું છે કે તેઓ તપાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી યૂટ્યૂબ આ પ્રકારનો કોઈ વીડિયો નથી મળ્યો. શક્યતા છે કે કોઈએ તેને હટાવી દિધો હોય અથવા બ્લોક કરી દિધો હોય. પોલીસ તપાસ માટે અક્ષય પાસે વીડિયોની કોપી માંગી છે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અને નાના પાટેકર ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મ હાઉસફૂલ 4માં સાથે જોવા મળશે.

2/3
 મુંબઈ: બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હંમેશા પોતાને વિવાદોથી દૂર રાખવાની કોશિશ કરે છે. પરંતુ હાલમાં તે તનુશ્રી-નાના વિવાદમાં પોતાને દૂર નથી કરી શક્યો. તનુશ્રી-નાના પાટેકર વિવાદ મામલે અક્ષય કુમારનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં અક્ષય કુમાર તનુશ્રીને લઈને કંઈક કહેતો જોવા મળે છે. જેના કારણે અક્ષય કુમારે બ્રાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ સ્થિત સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

3/3
અક્ષય કુમારની આ ફરીયાદની જાણકારી તેમના પ્રવક્તા અને સાઈબર સેલે આપી છે. વાયરલ વીડિયોમાં અક્ષય કુમાર તનુશ્રી-નાના પાટેકર વિવાદ પર પોતાની પ્રતિક્રીયા આપી રહ્યા છે, પરંતુ અક્ષય કુમારે ફરીયાદમાં દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધી આ વિવાદ મામલે કંઈ નથી બોલ્યો. જેના કારણે આ પ્રકારના વીડિયોથી પોતાની પ્રતિષ્ઠાને લઈને અક્ષય કુમાર દુખી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Embed widget