શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઈરફાન, સોનાલી બાદ વધુ એક બોલીવુડ સેલિબ્રિટીને થયું કેન્સર, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/22201018/thumb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![આયુષ્માન ખુરાના અને તેની પત્નીની ફાઇલ તસવીર.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/22201059/khurana4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આયુષ્માન ખુરાના અને તેની પત્નીની ફાઇલ તસવીર.
2/6
![પત્નીની પોસ્ટ પર અભિનેતા આયુષમાન ખુરાનાએ પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું થે, મારી વોરિયર પ્રિન્સેસ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/22201055/khurana3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પત્નીની પોસ્ટ પર અભિનેતા આયુષમાન ખુરાનાએ પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું થે, મારી વોરિયર પ્રિન્સેસ.
3/6
![તેણે આગળ લખ્યું કે, મને ખબર પડી ચુકી હતી કે હાઇગ્રેડ ઘાતક કોશિકાઓ સાથે મારા જમણા બ્રેસ્ટમાં DCIS મળી આવ્યું છે. જે કેન્સરનું પ્રથમ સ્ટેજ કહેવા છે. જેમાં કેન્સલના સેલ એક વિસ્તારમાં વધવા માંડે છે. જેના પરિણામે હું એન્જેલિના જોલીનું હાફ ઈન્ડિયન વર્ઝન બની ગઈ છું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/22201051/khurana2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે આગળ લખ્યું કે, મને ખબર પડી ચુકી હતી કે હાઇગ્રેડ ઘાતક કોશિકાઓ સાથે મારા જમણા બ્રેસ્ટમાં DCIS મળી આવ્યું છે. જે કેન્સરનું પ્રથમ સ્ટેજ કહેવા છે. જેમાં કેન્સલના સેલ એક વિસ્તારમાં વધવા માંડે છે. જેના પરિણામે હું એન્જેલિના જોલીનું હાફ ઈન્ડિયન વર્ઝન બની ગઈ છું.
4/6
![તેણે લખ્યું છે કે કેન્સરની જાણકારી મને સમયસર મળી ગઇ. બ્રેસ્ટ કેન્સર પ્રથમ તબક્કામાં જ હતું ત્યારે જ આ ગંભીર બીમારીની જાણ થઈ. કાર્દિશિયન સાથે કોમ્પિટીશન કરવાનો એક જે મોકો હતો તે ગુમાવી દીધો. એક સપ્તાહ પહેલા મેં બૈઝ ઓફ ઓનર અંગે ઉલ્લેખ કર્યો હતો. જેને હું રિસીવ કરવા જવાની હતી અને મેં કરી લીધો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/22201047/khurana1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે લખ્યું છે કે કેન્સરની જાણકારી મને સમયસર મળી ગઇ. બ્રેસ્ટ કેન્સર પ્રથમ તબક્કામાં જ હતું ત્યારે જ આ ગંભીર બીમારીની જાણ થઈ. કાર્દિશિયન સાથે કોમ્પિટીશન કરવાનો એક જે મોકો હતો તે ગુમાવી દીધો. એક સપ્તાહ પહેલા મેં બૈઝ ઓફ ઓનર અંગે ઉલ્લેખ કર્યો હતો. જેને હું રિસીવ કરવા જવાની હતી અને મેં કરી લીધો છે.
5/6
![મુંબઈઃ બોલીવુડ એક્ટર ઈરફાન ખાન અને સોનાલી બેન્દ્રે બાદ હવે આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપને કેન્સરનું નિદાન થયું છે. તાહિરા કશ્યપને બ્રેસ્ટ કેન્સર છે. તાહિરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારી પોસ્ટ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/22201043/khurana.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બોલીવુડ એક્ટર ઈરફાન ખાન અને સોનાલી બેન્દ્રે બાદ હવે આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપને કેન્સરનું નિદાન થયું છે. તાહિરા કશ્યપને બ્રેસ્ટ કેન્સર છે. તાહિરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારી પોસ્ટ કરી છે.
6/6
![35 વર્ષીય તાહિરાએ તેની પોસ્ટમાં મહિલાઓને આ ગંભીર બીમારી સામે જાગ્રુત થવાની અપીલ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/22201039/khuran3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
35 વર્ષીય તાહિરાએ તેની પોસ્ટમાં મહિલાઓને આ ગંભીર બીમારી સામે જાગ્રુત થવાની અપીલ કરી છે.
Published at : 22 Sep 2018 08:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion