આરતી ટીવી પણ જોવા મળે છે. તે ‘ઝલક દિખલા જા’માં પોતાના ડાન્સનો જલવો પાથરી ચૂકી છે. આરતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગોવામાં કરેલી મસ્તીની કેટલીક તસવીરો શેર કરી હતી.
11/11
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આરતી છાબરિયા હાલમાં ગોવામાં વેકેશન માણી રહી છે. આરતી ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘રાજા ભૈયા’, ‘આવારા પાગલ દિવાના’, ‘ધૂમ ધડાકા’, ‘મિલેંગે મિલેંગે’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.