શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ અભિનેત્રીની કારનો સર્જાયો અકસ્માત? નામ જાણીને ચોંકી જશો
બુધવારે સાંજે ઈશા ગુપ્તાનો મુંબઈમાં અકસ્માત થયો હતો. તે પોતાની કારમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન પાછળથી આવેલી એક કારે તેની કારને જોરદાર ટક્કર મારી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં અબિનેત્રી ઈશા ગુપ્તાની કારનો અકસ્માત થયો છે. આ ઘટનાની જાણકારી અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. આ સાથે જ ઈશાએ મુંબઈ પોલીસને પણ આ મામલે ફરિયાદ કરી હતી.
સુત્રો પ્રમાણે, બુધવારે સાંજે ઈશા ગુપ્તાનો મુંબઈમાં અકસ્માત થયો હતો. તે પોતાની કારમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન પાછળથી આવેલી એક કારે તેની કારને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં તેની કારનું થોડું નુકસાન થયું છે પરંતુ કોઈને વધારે ગંભીર ઈજા થઈ નથી.
ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરતાં મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને પોતાની ફરિયાદ કરી હતી. ઈશાએ એક કારની તસવીરનો ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે, મુંબઈની લીલાવતી હોસ્પિટલની બહાર અકસ્માતની આ ઘટના બની હતી.
ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, મને મદદની જરૂર છે, આ કારે લીલાવતી હોસ્પિટલ બહાર મારી કારને જોરદાર ટક્કર મારી છે. મુંબઈ પોલીસ મારી મદદ કરો. ઈશાની ફરિયાદ પર મુંબઈ પોલીસે તરક કાર્યવાહી કરતા જવાબ આપ્યો હતો. જે બાદ ઈશાએ મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો.Need help, this car banged my car badly today outside Lilavati hospital @MumbaiPolice please help pic.twitter.com/J7En0rbke4
— Esha Gupta (@eshagupta2811) August 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement