જ્હાનવી કપૂરના કરિયરની આ પ્રથમ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
3/5
હાલમાં જ જ્હાનવી કપૂરે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તેણે ફિલ્મ ધડકમાં ઈશાન ખટ્ટર સાથે કામ કર્યું છે.
4/5
આ દરમિયાન જ્હાનવી કપૂર સતત તેના મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળી હતી. આ દરમિયાન જ્હાનવી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
5/5
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર મુંબઈના રસ્તાઓ પર બિંદાસ્ત ફરતી જોવા મળી આ દરમિયાન તેની કેટલીક તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. (તમામ તસવીર માનવ મંગલાણી)