શોધખોળ કરો
Advertisement
પતિ વગર જ હનીમૂન પર જશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગતે
રાખીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે તે એકલી હનીમૂન પર જશે. વીડિયોમાં રાખી કહી રહી છે કે, હું ખૂબ જ ખુશ છું કે હું આગામી અઠવાડિયે લંડન, બર્મિંઘમ અને ખબર નહી ક્યાં-ક્યાં જઇ રહી છુ. હું હનીમૂન માટે જઇ રહી છું. પરંતુ આ વખતે હું એકલી જઇ રહી છું.
મુંબઈઃ પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટના કારણે બોલીવુડ એક્ટ્રેસ રાખી સાવંત સતત સમાચારોમાં રહે છે. છેલ્લા થોડા દિવસોથી તે લગ્નને લઈ સમાચારમં છે. લગ્નની ખબરો વચ્ચે રાખી સાવંતે હવે નવા ધતિંગ શરૂ કર્યા છે.
રાખી સાવંતનું કહેવું છે કે તે એકલી લંડન હનીમૂન પર જઇ રહી છે. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે તે એકલી હનીમૂન પર જશે. વીડિયોમાં રાખી કહી રહી છે કે, હું ખૂબ જ ખુશ છું કે હું આગામી અઠવાડિયે લંડન, બર્મિંઘમ અને ખબર નહી ક્યાં-ક્યાં જઇ રહી છુ. હું હનીમૂન માટે જઇ રહી છું. પરંતુ આ વખતે હું એકલી જઇ રહી છું.
રાખીએ જણાવ્યું કે, કારણ કે મે કંગના રનૌતની ફિલ્મ ક્વીન જોઇ હતી. તેમાં કંગના રનૌત એકલી હનીમૂન પર ગઇ હતી. તેથી હું પણ એકલી હનીમૂન પર જઇ રહી છું. ખૂબ જ મજા આવશે. હું ખૂબ જ ફરીશ ત્યાં. જો કે રાખીના એકલા હનીમૂન પર જવા પાછળનું કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કદાચ રાખી અને તેના પતિ વચ્ચે ઝગડો થઇ ગયો છે તેથી તેણે એકલા જ હનીમૂન પર જવાનો નિર્ણય લીધો છે. કોંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત હંમેશા કઈને કઈ એવુ કરે છે કે જેનાથી ચર્ચામાં આવી જાય છે. અત્યારે તેના બાથરૂમની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાખીએ આ ફોટોસ સાથે જે કેપ્શન લખ્યું તેનાથી એ વાત ક્લીયર થાય છે કે કોની સાથે હતી. રાખીએ કેપ્શનમાં લખ્યું કે Having fun with my love, getting crazy તેનાથી એવુ લાગી રહ્યું છે કે રાખી પોતાના પતિ રિતેશ સાથે વાત કરી રહી છે. તેનો અર્થ એવો થાય છે કે રિતેશ ભારત આવેલો છે. કારણ કે રાખીએ થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે રીતેશ લગ્ન પછી રિતેશ વિદેશ જતા રહ્યાં છે. (તસવીર અને વીડિયો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) આ આલીશાન બંગલામાંથી જ CBI ચિદમ્બરમને ઉઠાવીને લઈ ગઈ, જાણો કેટલી છે કિંમત, જુઓ તસવીરો IND v WI: આજથી પ્રથમ ટેસ્ટ, ભારતનો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો થશે પ્રારંભ IND v WI: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધર ખેલાડી 7 મહિના બાદ રમશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, જાણો વિગતView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement