શોધખોળ કરો

જીમની બહાર અજાણ્યા વ્યક્તિએ સારા અલી ખાનનો હાથ પકડ્યો પછી......? જુઓ વીડિયો

વીડિયોમાં સારા અલી ખાન તેના કેટલાંક ચાહકો સથે સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી જ્યારે અનેક ચાહકોની સાથે એક ફોટો પડાવવા આજીજી કરી રહ્યાં હતાં.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન જીમથી પરત ફરે છે ત્યારે તે અનેકવાર ફોટોગ્રાફર્સને ફોટો ખેંચવાની તક આપે છે. આ સાથે જ તેના ચાહકોને પણ તેની સાથે ક્લિક કરવાનો અને મળવાનો મોકો પણ આપતી હોય છે. પરંતુ આમ કરવા જતાં તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતું તેવું આ વીડિયો જોતાં લાગે છે. સારા અલી કાન સહજતાથી ચાહકો સાથે તસવીર પડાવી રહી હતી અને એક વ્યક્તિએ અચાનક આવી તેની સાથે કંઈક એવું કર્યું કે, તમે પણ કહેશો કે આ શું છે? વિરેન્દ્ર ચાવડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં સારા અલી ખાન જીમથી પરત પોતાની કારમાં બેસવા જઈ રહી હતી ત્યારે જ્યાં ફોટોગ્રાફર ક્લિક માટે કહે છે અને તે બે ત્રણ પોઝ પણ સારાએ આપ્યા હતાં. જોકે વીડિયોમાં સારા અલી ખાન તેના કેટલાંક ચાહકો સથે સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી જ્યારે અનેક ચાહકોની સાથે એક ફોટો પડાવવા આજીજી કરી રહ્યાં હતાં.
View this post on Instagram

If I could sail back to the Maldives.. 🇲🇻 ⛵️🤔🧚🏻‍♀️#backtoreality 📸: @munkoali

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

એક યુવતીની સાથે સારા સેલ્ફી પણ પડાવે છે તે દરમિયાન એક વ્યક્તિ તેની સાથે હાથ મળાવવા હાથ આગળ કરે છે. સારા પણ પોતાનો હાથ આપે છે અને તેજ ક્ષણે તે વ્યક્તિ સારાનો હાથ ચૂમી લે છે અને સારા દંગ રહી જાય છે. એટલામાં સિક્યોરીટી ગાર્ડ ત્યાં પહોંચી તે વ્યક્તિને દૂર લઈ જાય છે. જ્યારે બાજુમાં ઊભેલી યુલતી પણ આ મામલે સારાનો સાથ આપે છે.
આ વીડિયો બાદ સોશિયલ મીડિયામાં સારાના ચાહકો પણ અચંબિત થઈ જાય છે. એક ફેન લખ્યું પણ હતું કે, સારા ખૂબ જ સારી છે પરંતુ તેની સાથે લોકોએ આવું વર્તન ન કરવું જોઈએ. લોકોએ પોતાની સીમાઓ ન ભૂલવી જોઈએ. આ સાથે જ અન્ય ચાહકોએ પણ સારાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતું અને કહ્યું હતું કે, તે સામાન્ય માણસની જેમ રહે છે. ત્યારે બીજી તરફ લોકોએ પણ સમજવું જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?

Embed widget