શોધખોળ કરો
શ્રદ્ધા કપુરે કર્યો ખુલાસો, છેલ્લા ઘણા વર્ષોથી છે આ બિમારીનો શિકાર
1/3

સફળતાની વચ્ચે શ્રદ્ધા કપુરે એક ખુલાસો કર્યો છે છે છેલ્લા ઘણા વર્ષોથી તે એક બિમારી સામે લડી રહી છે. શ્રદ્ધા કપુરે જણાવ્યું કે તે એંજાઈટી બિમારી સામે લડી રહી છે. તેણે કહ્યું હું તેની સામે સકારાત્મક રીતે લડી રહી છું. હું દરરોજ પોતાને મોટીવેટ કરુ છું. તેમજ પરિવાર સાથે સમય પસાર કરવાની કોશિશ કરૂ છું. તેમની સાથે વેકેશન પર જાઉ છું.
2/3

એંજાઈટીમાં વ્યક્તિને ચિંતા અને બેચેનીનો અનુભવ થાય છે. આ બિમારીમાં વ્યક્તિ સતત ચિંતા અને બેચેનીનો અનુભવ કરે છે.
Published at : 22 Sep 2018 08:49 AM (IST)
View More





















