શોધખોળ કરો
ઐશ્વર્યા જેવી જ દેખાય છે આ ઈરાની મોડલ, જુઓ તસવીરો
1/4

ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાતી મોડલનું નામ મહલાધા જબેરી છે. ઈરાની મોડલ મહલાધાના ઈંસ્ટાગ્રામ પર 28 લાખ ફોલોવર્સ છે. તેણે શેર કરેલી તસવીરોની સરખામણી ઐશ્વર્યા સાથે થાય છે અને તેને લોકો એકબીજાની કાર્બન કોપી ગણાવે છે.
2/4

ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની સરખામણી આજ સુધી કોઈ સાથે કરવામાં આવી ન હતી. પરંતુ થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક ઈરાની મોડલની તસવીરો વાયરલ થઈ રહી છે જેને ઐશ્વર્યા રાય બચ્ચનની કાર્બન કોપી ગણવામાં આવી રહી છે.
Published at : 11 May 2019 02:20 PM (IST)
View More





















