શોધખોળ કરો

અમિતાભને કોરોના પછી તેની જૂની પ્રેમિકા આ એક્ટ્રેસને પણ કોરોના ટેસ્ટની અપાઈ સલાહ, બંગલો કરી દેવાયો સીલ

બોલિવૂડ અભિનેત્રીના મુંબઈ સ્થિત બંગલા ‘સી સ્પ્રિંગ્સ’ને બીએમસીએ સીલ કરી દીધો છે. બીએમસીએ આ પગલાં બંગલાના એક સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ લીધા.

બોલિવૂડ અભિનેત્રી રેખાના મુંબઈ સ્થિત બંગલા ‘સી સ્પ્રિંગ્સ’ને બીએમસીએ સીલ કરી દીધો છે. બીએમસીએ આ પગલાં બંગલાના એક સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ લીધા હતાં. રેખા મુંબઈના બાંદ્રાના બેંડસ્ટેંડ એરિયામાં આવેલા પોતાના સી સ્પ્રિંગ્સ બંગલામાં રહે છે. તેના આ બંગલા પર બે સુરક્ષાકર્મી હંમેશા તૈનાત રહે છે જેમાંથી એક સુરક્ષાકર્મી થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની બાંદ્રાના કોરોના સેન્ટરમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. બીએમસીના અધિકારીઓએ રેખાના બંગલાની બહાર નોટિસ લગાવી છે. આ નોટિસમાં આ બંગલાને કન્ટેનમેન્ટ ઝોન બતાવવામાં આવ્યો છે. તેમણે એક પોઝિટિવ કેસ આવ્યા બાદ આખા બંગલાને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેના પાડોશી અને સંગીતકાર જાવેદ અખ્તરના બંગલામાં રહેવાવાળા લોકોને પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રેખા નથી ઈચ્છતી કે બીએમસી તેનો કોવિડ-19 ટેસ્ટ કરે. અમિતાભને કોરોના પછી તેની જૂની પ્રેમિકા આ એક્ટ્રેસને પણ કોરોના ટેસ્ટની અપાઈ સલાહ, બંગલો કરી દેવાયો સીલ અધિકારીએ જણાવ્યું હતું કે, રેખાએ કહ્યું છે કે તે પોતા જ કોરોનાનો ટેસ્ટ કરાવી લેશે અને રિપોર્ટ આવે ત્યારે બીએમસીને સોંપી દેશે. બીએમસીના નિયમો પ્રમાણે રેખાના બંગલાની બહાર કન્ટેનમેન્ટ ઝોનની નોટીસ લગાવી દીધી છે અને કોરોના વાયરસનો દર્દી સામે આવ્યા બાદ બંગલા અને આસપાસના વિસ્તારને સેનિટાઈઝેશન પણ કરવામાં આવી ચૂક્યો છે. અમિતાભને કોરોના પછી તેની જૂની પ્રેમિકા આ એક્ટ્રેસને પણ કોરોના ટેસ્ટની અપાઈ સલાહ, બંગલો કરી દેવાયો સીલ જો બોલિવૂડની વાત કરવામાં આવે તો, કોરોનાનો શિકારના કારણે 2 ફિલ્મી હસ્તીઓનું મોત નિપજ્યું છે. 1 મેના રોજ જાણીતા સંગીતકાર સાજીદ-વાજીદના વાજીદનું કોવિડ-10 અને કિડની ફેલ્યોરના કારણે મોત નિપજ્યું હતું. 70-80ના જમાનાના જાણીતા નિર્માતા અનિલ સૂરી પણ કોરોનાનો શિકાર થયા હતાં.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Embed widget