શોધખોળ કરો
કટપ્પાને બાહુબલી કો ક્યું મારા? બાહુબલી 2 ઓનલાઈન લીક થતા ખુલ્યું આ રહસ્ય, જાણો આ વાત પાછળનું સત્ય
1/4

ફિલ્મના નિર્માતા મુશ્કેલીમાં છે, અને તેઓ લીક કરનાર પર કેસ દાખલ કરવા માટે જઈ રહ્યા છે. ફિલ્મ લીક થવાના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થવાની સંભાવના છે.
2/4

તમે લોકો વધારે મુશ્કેલીઓ અનુભવો તે પહેલા જણાવી દઈએ કે તમને એપ્રિલ ફુલ બનાવવામાં આવ્યા છે. લાખો લોકોએ આ વાત માની લીધી અને આખો દિવસ બાહુબલી 2 ની લીક થનારી કોપી માટે સર્ચે કર્યું હતું. એક ઓનલાઈન વેબસાઈટ દ્વારા દર્શકોને એપ્રિલ ફુલ બનાવવામાં આવ્યા હતા.
Published at : 02 Apr 2017 01:46 PM (IST)
Tags :
Bahubali 2View More






















