શોધખોળ કરો

મુંબઈ: શ્રીદેવીના મૃતદેહની પહેલી તસવીર આવી સામે, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ!

1/4
મુંબઈ: દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેની એક તસવીર લેવા માટે મીડિયાકર્મીએ છેલ્લા ત્રણ દિવસથી દુબઈમાં પોસ્ટ મોર્ટમની બહાર રાહ જોઈને બેઠા હતા જોકે શ્રીદેવીની તસવીર સામે આવી નહોતી. જોકે Whatsapp પર એક ફોટો વાયરલ થયો છે જે શ્રીદેવીનો મૃતદેહનો છે. પરંતુ ફોટો ક્યાંથી આવ્યો તે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

2/4
શ્રીદેવીના અંતિમ સંસ્કાર 3:30 કલાકે વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. બપોરે 2 કલાકે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ શ્રીદેવીના ઘરની નજીક આવેલી છે. શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે ફિલ્મી સિતારા, ચાહકોની ભારે ભીડ લાગી છે.

3/4
શ્રીદેવીના અંતિમ દર્શન સવારે 9:30 વાગેથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. જે 12:30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

4/4
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લઈ જવામાં આવી રહ્યો છે. શ્રીદેવીના પાર્થિવ દેહ ઘરની પાસે આવેલા સેલિબ્રેશન ક્લબમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. જ્યાં સેલિબ્રિટી સહિત ચાહકોએ પણ અંતિમ દર્શન કર્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget