શોધખોળ કરો

રસ્તા પર હેલમેટ વગર ફરી રહી હતી આ એક્ટ્રેસ, નોંધાઈ ફરિયાદ

અલી ખાનની દીકરી અને સિમ્બા સ્ટાર સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

નવી દિલ્હીઃ સૈફ અલી ખાનની દીકરી અને સિમ્બા સ્ટાર સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ રિલીઝ થતા પહેલા જ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સારા હાલમાં કાર્તિક આર્યન સાથે લવ આજ કલ-2નાં શૂટિંગમાં વ્યસ્ત છે. જેના ભાગરૂપે બન્ને સ્ટાર્સ થોડા દિવસ પહેલા દિલ્હી આવ્યા હાત. આ દરમિયાન સારા અલી ખાનનો કાર્તિક આર્યન સાથેનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કાર્તિક સાથે બાઈક પર પાછલ બેસેલી જોવા મળી રહી હતી. વીડિયોમાં તે હેલમેટ વગર જોવા મળી રહી હતી. જેના પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. સારાએ હેલમેટ ન પહેરીને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. સારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મંગળવારે દિલ્હી પોલીસે દિલ્હીના રસ્તાઓ પર સારાને હેલમેટ પહેર્યાવીના ફરતાં તે અંગે માહિતી માંગી છે. રિપોર્ટ અનુસાર આ મામલે સીનિયર પોલીસ ઓફિસરનું કહેવું છે કે ઘટના અંગે એકટ્રેસ પર મોટર વ્હીકલ એક્ટને લઈને એક્શન લેવામાં આવશે. આપને જણાવી દઈએકે વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર સારાને ટ્રોલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસને આ વીડિયો ટેગ કરવામાં આવ્યો હતો. રોડ સેફ્ટીના નિયમોને સારાએ તોડતાં તેની સખત આલોચના થઈ હતી. હાલ સારા અલી ખાન ન્યુયોર્કમાં પોતાની બેસ્ટ ફ્રેંડ સાથે હોલિડે મનાવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget