શોધખોળ કરો

Photos: કોના ભવ્ય મેરેજમાં પહોંચ્યા બોલિવૂડના આટલા બધાં સ્ટાર, જાણો વિગત

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
પત્ની નૈના બચ્ચનની સાથે અભિનેતા કૃણાલ કપૂર લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન નૈના બચ્ચન આ ડ્રેસમાં બહુ જ ખૂબસુરત જોવા મળી હતી.

12/16
બોલિવૂડ અભિનેતા જાયદ ખાન પણ આ પાર્ટીમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તેની પત્ની પણ તેની સાથે જોવા મળી હતી.

13/16
રોહિત શેટ્ટી લીલા કૂર્તામાં જોવા મળ્યો હતો. તુષાર કપૂર પણ આ મેરેજમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. લીલા રંગની સાડીમાં માધુરી દીક્ષિત હંમેશાની જેમ ખુબસુરત જોવા મળી હતી.

14/16
જાવેદ જાફરી ફ્લોરલ બ્લેઝરમાં આ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતાં. જ્યારે સંગીત બીજલાણી પણ બહુ જ ખુશ જોવા મળી હતી. સંગીતા સાડીમાં બહુ જ ખુબસુરત જોવા મળી હતી.

15/16
ગોવિંદાની પુત્રી ટીના આહુજા આ પાર્ટીમાં બહુ જ ખુબસુરત જોવા મળી હતી. ટીના માતા-પિતાની સાથે આ રિસેપ્શનમાં પહોંચી હતી. ગોવિંદા પોતાની આગવી અદામાં રિસેપ્શનમાં જોવા મળ્યો હતો. હાથમાં ફૂલનો ગુલદસ્તો લઈને ગોવિંદાની પત્ની મેરેજ રિસેપ્શનમાં પહોંચી હતી.

16/16
મુંબઈ: બોલિવૂડ સિતારાઓએ મુંબઈમાં એક રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યા હતાં. મુંબઈના પ્રખ્યાત ડો. અગ્રવાલના પુત્રના લગ્ન હતાં. આ ભવ્ય મેરેજમાં જાહોજલાલી જોવા મળી હતી. બોલિવૂડના સિતારાઓની હાજરીથી આ મેરેજની રોકન બદલાઈ ગઈ હતી. બોલિવૂડ સિતારા સહિત અનેક હસ્તીઓ આ મેરેજમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતાં. જેમ કે બોબી દેઓલ પણ પરિવાર સાથે જોવા મળ્યો હતો જ્યારે પત્નીની સાથે બોબી દેઓએ પોઝ આપ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget