શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ એક્ટ્રેસે કરી PM મોદીના ટ્વીટની કોપી, લોકોએ લઇ લીધો ઉધડો
પીએમ મોદીની ટ્વીટના કલાકો પછી ઉર્વશીએ ટ્વીટ કરી હતી.
નવી દિલ્હીઃ શનિવારે બોલિવૂડ એક્ટ્રેસ શબાના આઝમીનો કાર અકસ્માત થઈ ગયો. આ રોડ દુર્ઘટનામાં શબાના આઝમી ગંભીરપણે ઘાયલ થઈ ગયાં. એક્ટ્રેસને પહેલા પનવેલની MGM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં અને બાદમાં તેમને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા.
શબાના આઝમીની સાથે બનેલી દુર્ઘટનાના સમાચાર મળતા જ બોલિવૂડ સેલેબ્સ અને રાજનેતાઓએ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. PM મોદીએ પણ ટ્વીટ કરી હતી. બીજી તરફ એક્ટ્રેસ ઉર્વશી રોતેલાએ તેમના જેવી જ ટ્વીટ કરતા તે ટ્રોલ થઈ ગઈ.
પીએમ મોદીની ટ્વીટના કલાકો પછી ઉર્વશીએ ટ્વીટ કરી હતી. ઉર્વશીએ ટ્વીટમાંથી વર્ડ ટૂ વર્ડ કોપી કર્યા, જે પછી તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઇ રહી છે.The news of @AzmiShabana Ji’s injury in an accident is distressing. I pray for her quick recovery.
— Narendra Modi (@narendramodi) January 18, 2020
શબાના આઝમીના અકસ્માતના સમાચાર મળ્યા બાદ પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યુ કે, શબાના આઝમીની દુર્ઘટનામાં ઘાયલ થવાના સમાચાર ઘણા દુખદ છે. હું જલ્દીથી તેમના સ્વસ્થ થઇ જાય તે માટે કામના કરું છું. જોકે આ ટ્વીટ પછી એક્ટ્રેસે કરેલી કોપી પેસ્ટ કરવાથી સોશ્યલ મીડિયા પર યૂઝર્સે ઉર્વશીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.The news of @AzmiShabana Ji’s injury in an accident is distressing. I pray for her quick recovery.
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) January 18, 2020
Modiji tweet copy paste 😂 No offense 😂
— 🔰🔰🇮🇳 A•N•I•K•E•T A•N•A•N•D 🇮🇳🔰🔰 (@imaniketstyles) January 18, 2020
Cut copy paste 🤣🤣🤣🤣@iAnkurSingh @pokershash @AsYouNotWish pic.twitter.com/CE7oDajRzQ
— वरुण जैन Varun jain (@jainvarun1995) January 18, 2020
Copy paste..from Modi tweet
— Hikmatullah Khan (@Hikmatullah806) January 19, 2020
Why you copied Mr Modi’s tweet?? You can retweet it! 😂😂😂
— Aditya shiv (@imadityashiv) January 18, 2020
ઉર્વશી રોતેલા છેલ્લે ફિલ્મ ‘પાગલપંતી’માં જોવા મળી હતી. આ ફિલ્મમં તેની સાથે અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, અરશદ વારસી, સૌરભ શુક્લા, ઈલિયાના ડિ ક્રૂઝ, પુલકિત સમ્રા અને ક્રિતિ ખરબંદા પણ જોવા મળ્યાં હતા. આ ફિલ્મ 22 નવેમ્બરે રીલિઝ થઈ હતી.Nicely copy paste from PM modis tweet...
— Parmar pratik (@parmarpratik303) January 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement