શોધખોળ કરો

ફિલ્મ RRR 2ને લઈને લેખકે કર્યો ચોંકાવનારો ખુલાસો, રાજામૌલી નહી કરી શકે..

S. S. Rajamouli RRR Movie: જુનિયર NTR અને રામ ચરણની ફિલ્મ RRR દરેક રીતે શ્રેષ્ઠ ફિલ્મ છે. એસએસ રાજામૌલીની આ શાનદાર ફિલ્મના નવા ભાગ વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે.

Ram Charan And Junior NTR  RRR Sequal: એસએસ રાજામૌલીના પિતા અને આરઆરઆર ફિલ્મના લેખક વિજેન્દ્ર પ્રસાદે પુષ્ટિ કરી છે કે તેઓ રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ આરઆરઆરની સિક્વલ લાવશે. આવી સ્થિતિમાં ચાહકો એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆરના આગળના ભાગ માટે આતુર છે. હવે આ ઓસ્કાર વિજેતા ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે ભાગ 2 માં RRRની સ્ટોરી લાઇન પહેલા કરતા સંપૂર્ણપણે અલગ હશે. એટલે કે આ વખતે વાર્તા સાવ અલગ હશે.

View this post on Instagram
 
A post shared by RRR Movie (@rrrmovie)

વિજેન્દ્ર પ્રસાદે આ સમાચારની પુષ્ટિ કરી છે

ફિલ્મના આગામી ભાગના સમાચારની પુષ્ટિ કરતા લેખક વિજેન્દ્રએ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિજેન્દ્ર પ્રસાદે કહ્યું છે કે એસએસ રાજામૌલી આ વખતે RRR 2નું નિર્દેશન કરી શકશે નહીં! એક તેલુગુ ચેનલ દ્વારા વિજેન્દરે કહ્યું કે - 'અમે રામ ચરણ અને જુનિયર NTRની RRRની સિક્વલ તૈયાર કરી રહ્યા છીએ. એસએસ રાજામૌલી અથવા અન્ય કોઈ આ ફિલ્મનું નિર્દેશન કરી શકે છે.

View this post on Instagram
 
A post shared by RRR Movie (@rrrmovie)

રાજામૌલીની RRR સુપરહિટ રહી હતી

તમને જણાવી દઈએ કે, રાજામૌલીના નિર્દેશનમાં બનેલી RRR દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મને દેશમાં જ નહીં વિદેશમાં પણ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મનું ગીત નાટૂ નાટૂ ઓસ્કાર વિજેતા ગીત છે. આ ફિલ્મની સફળતા રામ ચરણ અને જુનિયર એનટીઆર પર હતી. આ ફિલ્મમાં બંને સ્ટાર્સ શાનદાર કામ કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ પણ સરપ્રાઈઝ એલિમેન્ટ રીતે હાજર હતી, જે રામ ચરણની સામે જોવા મળી હતી. હવે આવી સ્થિતિમાં આગળના ભાગમાં શું જોવા મળશે તે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે.

View this post on Instagram
 
A post shared by RRR Movie (@rrrmovie)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ

Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 

8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી

Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું

T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો

Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક

Embed widget