શોધખોળ કરો

કડકડતી ઠંડીમાં ખુલ્લામાં નહાતા ખેડૂતની તસવીર શેર કરીને કયા એક્ટરે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, કેપ્શનમાં શું લખ્યું, જાણો વિગતે

દિલજીત દોસાંજે તસવીર શેર કરતા લખ્યું- તેરિયા તૂ જાને બાબા, ઇનમે લોકો કો આતંકી નજર આતે હૈ, ઇન્સાનિયત નામ દી કી કોઇ ચીજ હોંદી આ યાર. દિલજીત દોસાંજની આ તસવીરમાં એક ઘરડો સિખ વ્યક્તિ કકકડતી ઠંડીમાં ખુલ્લામાં નહાતા દેખાઇ રહ્યો છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન ઉગ્ર વધુને વધુ ઉગ્ર બનતુ જઇ રહ્યું છે, એકબાજુ ઠંડીનો ચમકારો અને બીજીબાજુ ખેડૂતોનુ કૃષિ બિલને લઇને સરકાર સામે હલ્લાબોલ છે. આ બધાની વચ્ચે પંજાબી સ્ટાર અને બૉલીવુડ એક્ટર-સિંગર દિલજીત દોસાંજે મોદી સરકારને તતડાવી નાંખતુ એક ટ્વીટ કર્યુ છે. દિલજીત દોસાંજે સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેના દ્વારા તેને બતાવવાની કોશિશ કરી છે કે ખેડૂતોને આંદોલન દરમિયાન કેટલીક મુશ્કેલીઓ અને કઠીનાઇઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ તસવીર પર સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
દિલજીત દોસાંજે તસવીર શેર કરતા લખ્યું- તેરિયા તૂ જાને બાબા, ઇનમે લોકો કો આતંકી નજર આતે હૈ, ઇન્સાનિયત નામ દી કી કોઇ ચીજ હોંદી આ યાર. દિલજીત દોસાંજની આ તસવીરમાં એક ઘરડો સિખ વ્યક્તિ કકકડતી ઠંડીમાં ખુલ્લામાં નહાતા દેખાઇ રહ્યો છે.
અત્યાર સુધી આ તસવીર પર સાત હજારથી વધુ લોકોએ રિટ્વીટ કર્યુ છે, અને 62 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. દિલજીત દોસાંજની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. કડકડતી ઠંડીમાં ખુલ્લામાં નહાતા ખેડૂતની તસવીર શેર કરીને કયા એક્ટરે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, કેપ્શનમાં શું લખ્યું, જાણો વિગતે (ફાઇલ તસવીર) કડકડતી ઠંડીમાં ખુલ્લામાં નહાતા ખેડૂતની તસવીર શેર કરીને કયા એક્ટરે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, કેપ્શનમાં શું લખ્યું, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા

નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Embed widget