શોધખોળ કરો

અભિનેતા ફરદીન ખાન શાનદાર ટ્રાન્સફોર્મેશન બાદ ફેટમાંથી થયો ફીટ, ક્યારેક મોટાપાને કારણે થતો હતો ટ્રોલ

બોલિવૂડ અભિનેતા ફરદીન ખાન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ફરદીન તેના ફીટ ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે. એક સમયે મેદસ્વીપણાને કારણે ટ્રોલ થતાં ફરદીન હવે ફરી તેના જુના આકારમાં જોવા મળી રહ્યા છે.

મુંબઈ : બોલિવૂડ અભિનેતા ફરદીન ખાન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ફરદીન તેના ફીટ ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે. એક સમયે મેદસ્વીપણાને કારણે ટ્રોલ થતાં ફરદીન હવે ફરી તેના જુના આકારમાં જોવા મળી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં તે એકદમ ફિટ લાગે છે. ફરદિનનો ફેટ ટુ ફીટ અવતાર જોઈને તેના ચાહકો પણ ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં ફરદીને ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. તેમને જોતા લાગે છે કે તેઓ ફિલ્મોમાં કમબેક કરવાની તૈયારી કરી રહ્યા છે. જણાવી દઈએ કે ફરદીનની લેટેસ્ટ તસવીર પણ સેલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ ફરદીન ખાન તેના વધેલા વજનને કારણે ખૂબ ટ્રોલ થયા હતા. હેન્ડસમ અને ડેશિંગ સ્ટાર માનવામાં આવતા ફરદિનને વર્ષ 2016 માં સ્પોટ કરવામાં આવ્યા ત્યારે તેનું વધતું વજન જોઈને આશ્ચર્ય થયું હતું. આ અભિનેતાને ઓળખવું પણ મુશ્કેલ હતું. તે દરમિયાન, ફરદીનનો ચહેરો એકદમ ભરેલો હતો અને દાઢી સફેદ હતી. અને વાળ પણ વધારી દેવામાં આવ્યા હતા. ફરદિનના આ ફેટી લુકની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી, પરંતુ ફરદીને ફરી એકવાર પોતાના જબરદસ્ત પરિવર્તનથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. તેના ફિટ લૂક માટે તેના પ્રશંસકો તેની પ્રશંસા કરતાં થાકતા નથી. ફરદીનના ફિલ્મી કરીયરની વાત કરવામાં આવે તો ફિલ્મ પ્રેમ અગનથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં ઘણી ફિલ્મો આવી જેમાં ઓમ જય જગદીશ, નો એન્ટ્રી અને હે બેબી અને પ્યાર તૂને ક્યા કિયા ખાસ છે. અંતિમ ફિલ્મ 2010માં દૂલ્હા મિલ ગયા આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Embed widget