શોધખોળ કરો

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

તે તાજેતરમાં જ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં જોડાયા હતા. જેના કારણે હવે તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે.

Govinda Health Update: બોલિવૂડના હીરો નંબર વન ગોવિંદા લાંબા સમયથી આરામ પર હતા.  અભિનેતાને પગમાં ગોળી લાગી હતી. જેના કારણે તેમણે ઓપરેશન કરાવવું પડ્યું હતું. હવે જ્યારે અભિનેતા સ્વસ્થ થઈને મેદાનમાં પરત ફર્યા ત્યારે તેમની તબિયત ફરી એક વાર બગડી છે.  મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ગોવિંદા રોડ શોમાં પહોંચ્યા હતા. જ્યાં અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. જેના કારણે તેઓ મુંબઈ પરત ફર્યા છે.

ગોવિંદા રોડ શો માટે જલગાંવ પહોંચ્યા હતા

ગોવિંદ જેઓ પૂર્વ સાંસદ હતા તે તાજેતરમાં જ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં જોડાયા હતા. જેના કારણે હવે તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે. હાલમાં જ તેઓ જલગાંવમાં એક રોડ શોમાં પહોંચ્યા હતા.  જ્યાં તેમણે પોતાની પાર્ટીનું મનોબળ વધાર્યું હતું. પરંતુ પછી અચાનક અભિનેતાની તબિયત બગડી હતી.

ગોવિંદાની તબિયત બગડતાં મુંબઈ પરત ફર્યા હતા

અચાનક તબિયત બગડતાં ગોવિંદાને રોડ શો અધવચ્ચે જ છોડી દેવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, અભિનેતા હવે મુંબઈ પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે આ રોડ શો દરમિયાન ગોવિંદાએ મતદાતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ-શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ગઠબંધનને સમર્થન આપવાની અપીલ કરી છે.

ગોવિંદાના પગમાં ગોળી લાગી હતી

તમને જણાવી દઈએ કે આ પહેલા તાજેતરમાં જ ગોવિંદા પોતાની બંદૂકથી ગોળી વાગવાથી  ઘાયલ થયા હતા. જે બાદ અભિનેતાને  મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં અભિનેતાને પગમાં ગોળી લાગી હતી. જે બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેના કારણે તે થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા.  

પૂર્વ સાંસદ રહી ચૂકેલા ગોવિંદાએ થોડા દિવસ પહેલા એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં જોડાયા હતા અને મહારાષ્ટ્ર ચૂંટણીમાં તેઓ શિવસેનાના ઉમેદવારને સમર્થન કરી રહ્યા છે. 

અભિનેતા ગોવિંદા શનિવારે જલગાંવ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિ માટે પ્રચાર કરવા આવ્યા હતા.  તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  બાદમાં જ્યારે રોડ શો ચાલી રહ્યો હતો, થોડી વાર બાદ તેમની તબિયત ખરાબ થવા લાગી, જેવું તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને ગોવિંદાને પગમાં દુખાવો થવા લાગ્યો. ત્યારબાદ તેમણે અધવચ્ચે રોડ શો છોડી દીધો અને મુંબઈ જવા રવાના થઈ ગયા હતા. 

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget