શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતનો પૉસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, જાણો કયા કારણોસર હારી ગયો જિંદગીનો જંગ

મુંબઇ પોલીસે એક્ટરના મોતની તપાસ દરમિયાન કહ્યું કે, હાલ કોઇ સુસાઇડ નૉન નથી મળી, તપાસ ચાલુ છે

મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ સંસ્કાર વિધિ આજે મુંબઇમાં જ કરાશે. સુશાંત સિંહ રાજપૂતના કઝિને કહ્યું હતુ કે આ જ વર્ષે નવેમ્બરમાં અભિનેતા લગ્ન કરવાનો હતો, તેને કહ્યું આ મુદ્દે તેની અભિનેતાના પિતા સાથે પણ વાત થઇ હતી. એબીપી ન્યૂઝની હિન્દી વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, એક્ટરના પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે અભિનેતા છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનમાં હતો, અને વધુ પડતા તણાવના કારણે જિંદગી હારી ગયો. માહિતી પ્રમાણે, ક્રાઇમ બ્રાંચની ટીમ સુશાંતના એ ડૉક્ટર સાથે પણ વાત કરશે, જેની પાસે અભિનેતાનો ઇલાજ ચાલી રહ્યો હતો. સુશાંતના ઘરમાં બે કુક અને બે મિત્રો તેની સાથે રહેતા હતા. તેના મિત્રએ જણાવ્યુ કે સુશાંત ડિપ્રેશનના કારણે દવાઓ ખાઇ રહ્યો હતો. તેને લૉકડાઉનમાં એક જર્નલ પણ લખી રહ્યો હતો. સુશાંત સવારે 10 વાગે રૂમમાંથી બહાર નીકળ્યો હતો અને પછી જ્યૂસનો ગ્લાસ લઇને અંદર ગયો હતો. સુશાંત સિંહ રાજપૂતનો પૉસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, જાણો કયા કારણોસર હારી ગયો જિંદગીનો જંગ તેના મિત્રએ જણાવ્યુ કે તે સવાર એકદમ કમ્પલેટ હતો, પછી રૂમમાં ગયો તો પછી બહાર જ નથી નીકળ્યો, જ્યારે સુશાંતનો દરવાજો ના ખુલ્યો તો તેના મિત્રોએ તેને તોડવાની કોશિશ કરી, સુશાંતના મેનેજરે ચાવી વાળાને બોલાવ્યો બાદમાં દરવાજો ખોલી શકાયો હતો. અંદર સુશાંતની લાશ ફાંસીના ફંદા સાથે લટકી રહી હતી. મુંબઇ પોલીસે એક્ટરના મોતની તપાસ દરમિયાન કહ્યું કે, હાલ કોઇ સુસાઇડ નૉન નથી મળી, તપાસ ચાલુ છે. સુશાંત સિંહના મોત બાદ પરિવાર અને તેમની ટીમે એક નિવેદન આપીને કહ્યું કે, એ કહેતા દુખ થઇ રહ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી રહ્યાં, અમે તેમના ફેન્સને પ્રાર્થના કરીએ છીએ કે તેને તમારા વિચારોમાં રાખો, અને તેના જીવન અને કામને સેલિબ્રેટ કરો. અમે મીડિયાને પણ પ્રાર્થના કરીએ છીએ કે આ દુઃખી ઘડીમાં પ્રાઇવસીને જાળવી રાખવા માટે અમારી મદદ કરે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Embed widget