શોધખોળ કરો

Actress : શું તમિળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે આ અભિનેત્રી પર મુક્યો પ્રતિબંધ? પ્રોડ્યુસરના ગંભીર આરોપ

તમિલ નિર્માતાઓ તેમની ફિલ્મોમાં ઇલિયાનાને લેવાથી દૂર જ રહ્યા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઇલિયાનાની ટીમ દ્વારા પણ આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Ileana D Cruz Banned From Tamil Film Industry: બોલિવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ આજકાલ ચર્ચાનો વિષય બની છે. ખુદ અભિનેત્રીએ જ તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાની એક્ટિંગથી દર્શકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બેન કરી દેવામાં આવી છે.

શું તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ઈલિયાના ડીક્રુઝ પર પ્રતિબંધ મૂક્યો?

તમિલ અહેવાલો અનુસાર, એક તમિલ નિર્માતાએ ફરિયાદ નોંધાવી છે કે, એડવાન્સ પૈસા લીધા પછી પણ ઇલિયાના ડીક્રુઝ શૂટ માટે નથી આવી. જેનાથી નિર્માતાને ઘણું આર્થિક નુકસાન થયું છે. ત્યારથી તમિલ નિર્માતાઓ તેમની ફિલ્મોમાં ઇલિયાનાને લેવાથી દૂર જ રહ્યા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઇલિયાનાની ટીમ દ્વારા પણ આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઇલિયાના પર આ આરોપ

થોડા દિવસો પહેલા એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હોસ્પિટલની તસવીરો શેર કરતા ઇલિયાના ડીક્રુઝે લખ્યું હતું કે, એક દિવસ કેટલો બદલાઈ શકે છે...કેટલાક સુંદર ડોકટરો અને IV પ્રવાહીની ત્રણ બેગ!' અભિનેત્રીની ખરાબ તબિયતે ચાહકોની ચિંતા વધારી દીધી હતી, દરેક જણ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે અભિનેત્રીએ તે સ્પષ્ટ કર્યું નથી કે તેને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવી હતી. બાદમાં ઇલિયાનાએ પણ તેના હાલ-ચાલ જાણવા બદલ તેમનો આભાર માન્યો અને કહ્યું કે તે બિલકુલ ઠીક છે.

ઉલ્લલેખનીય છે કે, ઈલિયાના ડીક્રુઝની ફિલ્મ 'અનફેર એન્ડ લવલી' ઘણા સમયથી અટકેલી છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા સાથે તેની જોડી જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત 2020માં જ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ અપડેટ સામે આવ્યું નથી. રંગભેદ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન બલવિંદર સિંહ જંજુઆ કરી રહ્યા છે. આ એક કોમેડી ફિલ્મ હશે જેમાં ઇલિયાના એક ડસ્કી ગર્લના રોલમાં જોવા મળશે.

એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝ જેવા લૂક માટે ફોલો કરવું પડશે તેમનું ફિટનેસ રૂટીન, જાણો સિક્રેટ ડાયટ પ્લાન

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝ લાખો દિલો પર રાજ કરે છે. તેમની એક્ટિંગની સાથે તે તેમના લૂક કારણે પણ ચર્ચામાં રહે છે.

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રૂઝનું પરફેક્ટ લૂક પણ તેમની શાનદાર એક્ટિંગની સાથે ચર્ચામાં રહે છે. ફેન્સ ઇલિયાના ડી ક્રૂઝની ફિટનેસ અને લૂકના પણ કાયલ છે.. તેમનું કર્વી અને સિજલિગ ફિગર ઇલિયાનાની ખૂબસૂરતી અને ફિટનેસમાં ચાર ચાંદ લગાવી દે છે. જો કે આ સરળ નથી. આવું આકર્ષક ફિગર મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. તેની ઝલક આપણને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોવા મળે છે.

ઇલિયાના ડી ક્રૂઝ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેમના ફિટનેસના વીડિયો શેર કરતી રહે છે. આ સાથે તે સારા સ્વાસ્થ્યની પ્રેરણા પણ આપે છે. ઇલિયાના ડી ક્રૂઝના કહ્યાં મુજબ તે જિમમાં વર્કઆઉટ કર્યાની બદલે નેચરલ એક્ટિવિટિ પર વધુ વિશ્વાસ કરે છે. તે જિમ બહું ઓછું કરે છે પરંતુ તેમના બદલે પિલાટેસ, રનિંગ, સ્વિમિગ કરવાનું પસંદ કરે છે. ઉપરાંત બોડીને પરફેક્ટ શેપમાં રાખવા માટે ઇલિયાના ડી ક્રૂઝ નિયમિત યોગ પણ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Embed widget