શોધખોળ કરો

શાકિબને ધમકી મળતા ગિન્નાયેલી કંગના રનૌતે કોના પર ઇસ્લામિક પ્રૉપગેન્ડા ફેલાવવાનો લગાવ્યો આરોપ, જાણો વિગતે

કંગનાએ ઇસ્લામિક કટ્ટરપંથીઓને આડેહાથે લીધા છે, અને તેના પર ટ્વીટર પર નિશાન તાક્યુ છે. કંગનાએ એક પછી એક કેટલાય ટ્વીટ કર્યા છે, તેને કહ્યું મંદિરોથી આટલા કેમ ડરો છો? ખુદની ઇબાદત પર વિશ્વાસ નથી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનના કાલી પૂજામાં સામેલ થયા બાદ ઇસ્લામિક કટ્ટરપંથીઓ તરફથી જીવથી મારી નાંખવાની ધમકી મળી, બાદમાં શાકિબે માફી માંગી લીધી. પરંતુ હવે આ મામલામાં બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત કુદી પડી છે. કંગનાએ ઇસ્લામિક કટ્ટરપંથીઓને આડેહાથે લીધા છે, અને તેના પર ટ્વીટર પર નિશાન તાક્યુ છે. કંગનાએ એક પછી એક કેટલાય ટ્વીટ કર્યા છે, તેને કહ્યું મંદિરોથી આટલા કેમ ડરો છો? ખુદની ઇબાદત પર વિશ્વાસ નથી. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- કેમ ડરો છો આટલા મંદિરોથી? કોઇ તો કારણ હશે? આમ જો કોઇ આટલુ બધુ નથી ગભરાતુ, અમે તો આખી ઉંમર મસ્જિદમાં વિતાવી દઇએ છતાં પણ રામ નામ કોઇ હ્રદયમાંથી નથી કાઢી શકતુ, ખુદની ઇબાદત પર વિશ્વાસ નથી કે પછી પોતાનો જ હિન્દુ ભૂતકાળ તમને મંદિરો તરફ આકર્ષિત કરે છે? પુછો પોતાની જાતને..... શાકિબને ધમકી મળતા ગિન્નાયેલી કંગના રનૌતે કોના પર ઇસ્લામિક પ્રૉપગેન્ડા ફેલાવવાનો લગાવ્યો આરોપ, જાણો વિગતે આ ઉપરાંત કંગનાએ આગળ લખ્યું- પોતાના દેશમાં એક ગુમામની જે વ્યવહાર થવાના કારણથી બિમાર અને થાકી ગયા, અમે અમારા તહેવારો નથી ઉજવી શકતા, સાચુ નથી બોલી શકતા અને પોતાના પૂર્વજોની રક્ષા કરી શકીએ છીએ, અમે આતંકવાદની નિંદા નથી કરી શકતા, અંધારાના રખેવાળ દ્વારા આવી શરમજનક ગુમામોના જીવનને નિયંત્રણ કરવાની શું વાત છે. કંગનાએ ટ્વીટર અને ટ્વીટર ઇન્ડિયા પર ઇસ્લામિક પ્રૉપગેન્ડા ફેલાવવાનો આરોપ લગાવ્યો, તેને નિશાન સાધતા લખ્યું- જેક, ટ્વીટર અને ટ્વીટર ઇન્ડિયા તમે પક્ષપાત કરો છો, અને ઇસ્લામિસ્ટ પ્રૉપગેન્ડા ફેલાવો છો, જે નિરાશાજનક છે. તમે ટિન એક્સાઇઝનુ એકાઉન્ટ સસ્પેન્ડ કેમ નથી કરતા? કેમકે તે અમારા ઇતિહાસનો નકલી રૉલ ઉભો કરી રહ્યાં છે? તમારા પર શરમ આવે છે, તે દિવસની રાહ જોઇ રહી છુ, જ્યારે તમે આને ભારતમાં પ્રતિબંધ કરશો. પીએમે ઇન્ડિયાના ટ્વીટર વિરુદ્ધ એક્શન લેવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને જીવનથી મારી નાખવાની ધમકી મળી છે. ફેસબુક લાઈવ દરમિયાન શાકિબ અલ હસનને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. શાકિબ અલ હસન 16 નવેમ્બરે કોલકોતા કાલી પૂજા કરવા માટે પહોંચ્યો અને આ જ કારણે તેને જીવનથી મારી નાખવાની ધમકી મળી છે. શાકિબ અલ હસને કાલી પૂજાનું ફેસબુક પર લાઈવ કર્યું હતું અને આ દરમિયાન ખેલાડી વિરૂદ્ધ એક વ્યક્તિએ અપશબ્દનો ઉપયોગ કર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપી. શાકિબ અલ હસને આ ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યુ છે, શાકિબ અલ હસન કહ્યું- તો પછી, કદાચ મારે તે જગ્યાએ ન હતુ જવુ જોઇતુ. જો આવુ થયુ છે તો તમે મારી વિરુદ્ધમાં છો અને આ માટે મને બહુ દુઃખ છે. હું એ ધ્યાન રાખીશ કે આવુ ફરી ક્યારેય ના થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget