શોધખોળ કરો

મલાઇકાએ બ્લેક ગાઉનમાં બતાવ્યો બૉલ્ડ અવતાર, તસવીરો જોઇને ફેન્સ પણ ચોંક્યા, જાણો......

મલાઇકા અરોડા (Malaika Arora Photo)એ તસવીરોમાં પ્લિઝિંગ નેકલાઇન વાળો ડ્રેસ પહેરી રાખ્યો છે, આ ડ્રેસની સ્લીવસ્ને ડ્રામેટિક ટચ આપ્યો છે. 

Malaika Arora Latest Instagram Photo: મૉડલ અને એક્ટ્રેસ મલાઇકા અરોડા (Malaika Arora Age)ની ઉંમર ભલે 48 વર્ષની થઇ હોય, પરંતુ પોતાના સ્ટાઇલિશ અંદાજથી બી-ટાઉનની યંગ એક્ટ્રેસને માત આપતી દેખાય છે. એકવાર ફરીથી મલાઇકાએ (Malaika Latest Photo) પોતાની લેટેસ્ટ તસવીરોથી દર્શકોને ક્લિન બૉલ્ડ કરી દીધા છે. મલાઇકા અરોડા (Malaika Arora Instagram)એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની જે તસવીરો શેર કરી છે, તેમાં તે બ્લેક કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં દેખાઇ રહી છે. આ ડ્રેસ લેટેક્સ મટીરિયલ્સનો બનેલો છે. તસવીરોમાં મલાઇકા (Malaika) પોતાના સુપર ટૉન્ડ લેગને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. 

મલાઇકા અરોડા (Malaika Arora Photo)એ તસવીરોમાં પ્લિઝિંગ નેકલાઇન વાળો ડ્રેસ પહેરી રાખ્યો છે, આ ડ્રેસની સ્લીવસ્ને ડ્રામેટિક ટચ આપ્યો છે. મલાઇકા અરોડા (Malaika Arora Look) એ પોતાના લૂકને પુરો કરવા માટે ટ્રેન્ડ નેકપીસ પહેરી રાખ્યો છે. મલાઇકા (Malaika)નો આ નેકપીસ ડાયમન્ડ અને પત્નાનુ બનેલો છે. ગ્લેમરસ દીવા મલાઇકાએ જે આઉટફિટ પહેરી રાખ્યો છે, તેની ખાસિયત એ છે કે આ બિલકુલ સ્કિનફિટ છે, છતાં તે કન્ફોર્ટેબલ છે. પોતાના સ્ટાઇલિશ આઉટફિટ અને સિઝલિંગ અદાઓની સાથે સાથે મલાઇકા બૉલીવુડ એક્ટર અર્જૂન કપુર સાથેના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં છે.

View this post on Instagram
 
A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Embed widget