શોધખોળ કરો

એક મહિના પહેલા આ હીરોઇને છુપાઇને કરી લીધા હતા લગ્ન, હવે કર્યો ખુલાસો

પૂજા બેનર્જીએ લખ્યું- આજે અમારા લગ્ન થવાના હતા પણ હાલની પરિસ્થિતિના કારણે અમારા બધા પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યા છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી પૂજા બેનર્જીએ છુપાઇને લગ્ન કરી લીધા છે, આ વાતનો ખુલાસો એક મહિના બાદ થયો છે. પૂજા બેનર્જીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ફેન્સને જાણકારી આપી છે કે તેને એક મહિના પહેલા પોતાના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. પૂજા બેનર્જીએ એક તસવીર શેર કરતા લખ્યું- આ તસવીર ગયા વર્ષની છે, જ્યારે અમે માંગમા સિંદુર ભર્યુ હતુ. આજે અમારા લગ્ન થવાના હતા પણ હાલની પરિસ્થિતિના કારણે અમારા બધા પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જોકે, અમે અમારા લગ્નને એક મહિના પહેલા જ રજિસ્ટર કરાવી ચૂક્યા છીએ. ઓફિશિયલી અમે મેરિડ છીએ.
પોતાની આ પૉસ્ટમાં પૂજા બેનર્જીએ જણાવ્યુ કે, દેશમાં હાલની પરિસ્થિતિ ખુબ પડકારજનક છે. તેને લખ્યું- અમારા માતા પિતા અને દાદાદાદીના આર્શીવાદથી અમે નવી જિંદગી શરૂ કરી છે. આ માટે તમારા બધાનો પ્રેમ અને દુઆઓ પણ અમને જોઇએ છે.
પૂજા લખ્યુ કે અમે બન્ને અમારા પરિવારથી ખુશ છીએ, પણ આ પરિસ્થિતિમાં તે લોકો માટે દુઃખી છીએ જે લોકો જિંદગી સામે જંગ લડી રહ્યાં છે. પૂજાએ આગળ લખ્યુ અમે અમારા લગ્ન માટે જે પૈસા રાખ્ય હતા, જે પૈસા આવા લોકોને આપી રહ્યાં છીએ. કેમકે અત્યારે તેમને વધારે જરૂરિયાત છે. https://www.instagram.com/p/B8n8Ho6gu6u/?utm_source=ig_embed

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget