શોધખોળ કરો
Advertisement
રાખી સાવંત આ હીરોઇનના પતિ પર થઇ ગઇ ફીદા, કરવા માગે છે તેની સાથે લગ્ન
હવે ફરી એકવાર રાખી સાવંતના કારણે શૉ ચર્ચામાં આવ્યો છે. રાખી સાવંત પોતાના પતિને યાદ કરીને મોટુ સ્ટેટમેન્ટ આપી દીધુ છે
મુંબઇઃ બિગ બૉસ 14ની સિઝન સતત ચર્ચામાં રહ્યાં કરે છે, શૉના કન્ટેસ્ટન્ટ, તેની વચ્ચે પ્રેમ-મોહબ્બત અને લડાઇથી હંમેશા શૉ ચર્ચામાં રહ્યો છે, હવે ફરી એકવાર રાખી સાવંતના કારણે શૉ ચર્ચામાં આવ્યો છે. રાખી સાવંત પોતાના પતિને યાદ કરીને મોટુ સ્ટેટમેન્ટ આપી દીધુ છે.
આજકાલ બિગ બૉસમાં રાખી સાવંત દર્શકોનુ ખુબ ધ્યાન ખેંચી રહી છે. રાખીનુ નજર અત્યારે એક્ટ્રેસ રુબિનાના પતિ અભિનવ શુક્લા પર છે. રાખી આગામી એપિસૉડના પ્રૉમોમાં અભિનવ વિશે વાત કરતા તેને એકદમ હૉટ ગણાવ્યો, તેને કહ્યું કે તે પોતાની ફિલિંગ્સ અભિનવને બતાવવા માગે છે.
બિગ બૉસે ટ્વીટર પર વીડિયો શેર કર્યો છે જેમાં રાખી બિગ બૉસ સાથે વાત કરી રહી છે. રાખી કહે છે - હું ઇચ્છુ છુ કે મારો પતિ બધાની સામે આવે, બધાના પતિઓને જોઉં છુ તો મને કંઇક થવા લાગે છે. કેમના હું રુબિનાના પતિને ચોરી લું, તેની બૉડી એકદમ હૉટ છે. રાખી આગળ કહે છે- બિગ બૉસ એક વાત બતાવો, તમને કોઇ પસંદ આવે છે તો તેને લાઇક કરવો કોઇ ગુનો છે શું?
બિગ બૉસ રાખીનો જવાબ આપતા કહે છે- બિલકુલ પણ નહીં. આ પછી રાખી બિગ બૉસને પુછે છે- તો શું હુ અભિનવને આઇ લવ યુ બોલી દઉં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement